વાસ્તુકલા અને શિલ્પકલાના પ્રણેતા અને યાંત્રિક એન્જિનિયરિંગના દેવતા ગણાતા શ્રી વિશ્વકર્મા ભગવાનની સમગ્ર વિશ્વમાં માં ઉજવણી માં ભગવાન વિશ્વકર્મા ની પૂજા બાદ શોભાયાત્રા કાઢવામાં આવી હતી.

Bhakti breaking Gujarat Latest Madhya Gujarat Panchmahal

એડિટર : ધર્મેશ વિનુભાઈ પંચાલ

ભગવાન વિશ્વકર્માની જન્મજયંતીની ધામધૂમથી ઉજવણી કરાઈ; મોટી સંખ્યામાં ભક્તોએ લાભ લીધો. :

હાલોલ નગરમાં વસતા પંચાલ સમાજ દ્વારા સમાજ ના પ્રમુખ પ્રવીણ ભાઈ ની આગેવાની માં આજે વિશ્વકર્મા જયંતીની ઉજવણી હર્ષોલ્લાસ સાથે કરી હતી,  તેમજ કાલોલ નગર માં પણ પંચાલ સમાજ પ્રમુખ કમલેશ ભાઈ પંચાલ ના માર્ગદર્શન હેઠળ ભગવાન શ્રી વિશ્વકર્મા ની શોભા યાત્રા અને પૂજા કરવા માં આવી હતી.

મહા સુદ તેરસના પાવન દિવસે ઉજવાતા વિશ્વકર્મા જયંતી નો ઉત્સવ હાલોલ શહેરના પંચાલ સમજે પણ ધામધૂમ થી ઉજવ્યો હતો.  વર્ષોથી  ઉજવવામાં આવતી ભગવાન વિશ્વકર્મા ની જયંતિ ની ચાલુ વર્ષે પણ ઉજવણી કરવામાં આવી હતી.


ભગવાન વિશ્વકર્મા ને વાસ્તુકલા અને શિલ્પકલાના પ્રણેતા અને યાંત્રિક એન્જિનિયરિંગના દેવતા ગણાતા માનવામાં આવે છે, ત્યારે પંચાલ સહિત રચરચીલા નું કામ કરતા સુથાર સહિત બાંધકામ ક્ષેત્રે સંકળાયેલા અનેક લોકો ભગવાન વિશ્વકર્મા ની આજના દિવસે પૂજા કરતા હોય છે. આજે સમગ્ર ભારત વર્ષ ના પંચાલ સમાજ દ્વારા દર વર્ષ ની જેમ જ ધામધૂમ થી ભગવાન ની પૂજા કરી શોભાયાત્રા કાઢી હતી


We Are Hiring..!
યુવક યુવતીઓ માટે સમાચાર ક્ષેત્રે કારકિર્દી બનાવવાની ઉજ્જવળ તક….

સમગ્ર ગુજરાત ના તાજા અને બ્રેકિંગ સમાચાર જોવા… નીચેની લીંક ઉપર ક્લિક કરો.

https://www.youtube.com/channel/UCcND

લાઈક … સેર … સબ્સ્ક્રાઇબ અને કોમેન્ટ જરૂર થી કરશો…

Gujarat Nation
Panchmahal Mirror

Editor – Owner

*Dharmesh Vinubhai Panchal*
7572999799
www.panchmahalmirror.com

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *