કવાંટ નગરમાં જન્માષ્ટમીની ઉલ્લાસભેર ઊજવણી કરવામાં આવી

Chhota Udaipur Gujarat Madhya Gujarat

યોગેશ પંચાલ

કવાંટ નગરના રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ છત્રપતિ શિવાજી શાખા દ્વારા જન્માષ્ટમી નિમિત્તે નગરમાં શોભાયાત્રા નું આયોજન કરી મટકી ફોડ નું આયોજન કવાટ મેન બજારના ચાર રસ્તા પાસે કરવામાં આવ્યું હતું કવાટ શ્રી નીલકંઠેશ્વર મહાદેવ મંદિરમાં અવધૂત પરિવાર દ્વારા મટકી ફોડ નું પન આયોજન કરવામાં આવ્યું હતું અને સમગ્ર નગરમાં નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલ કીના નાદ થી આખું કવાંટ નગર ભક્તિમય બની ગયું હતું અને રાત્રે 12:00 કલાકે રામજી મંદિરમાં અને નીલકંઠેશ્વર મહાદેવ મંદિરમાં જન્મ ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો.

Editor  / Owner

Dharmesh Vinubhai Panchal

7572999799

સમાચાર આપવા તેમજ અમારા સમાચાર પત્ર તેમજ ન્યૂઝ ચેનલ માં પત્રકાર બનવા સંપર્ક કરો.

https://www.youtube.com/channel/UCcNDW_qg-66rCyqHmUZiQNA

વધુ સમાચાર અને અપડેટ્સ જોવા અમારી ચેનલ ને લાઈક… શેર.. અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહિ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *