રિપોર્ટર: વીમલ પંચાલ, છોટાઉદેપુર
છોટાઉદેપુર જિલ્લાના બોડેલી ના ઇન્સ્પેકટર ડી.જે .પટેલ લોકલ ક્રાઇમબ્રાન્ચ છોટાઉદેપુર ના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી.સ્ટાફ ના માણસો સાથે બોડેલી વિસ્તાર માં પ્રોહી પેટ્રોલીંગ કરતા હતા તે દરમ્યાન કુંવરપુરા ગામ ની સિમ માંથી આઇસર ટેમ્પા સાથે કાયદા ના શનગર્સ માં આવેલ બાળક ને ડિટેન કરી ને પ્રોહીબિસન મુદ્દામાલ તથા અન્ય મુદ્દામાલ નીચે મુજબ છે. (૧) રોયલ સિલેક્ટ વિહીસ્કી કુલ બોટલ ની કિંમત રૂ ૪,૬૦,૮૦૦ ,(૨) માઉન્ટ ૬૦૦૦ સુપર સ્ટ્રોંગ બિયર બોટલ ૧૨૦૦ નંગ ની કિંમત રૂ ૧,૭૮,૦૦૦ (૩)આઇસરટેમ્પા ની કિંમત રૂ ૫,૦૦,૦૦૦ (૪) વિવો કંપનીનો મોબાઈલ કિંમત ૨૦૦૦ તેમજ પકડાયેલ ઈસમ માં (૧) કાયદાના શનગર્સ માં આવેલ બાળક તેમજ ફરાર આરોપીઓ (૧) અલકેશભાઈ ઠાવરિયાભાઈ રાઠવા રે. ચીસળિયા તા.જી.છોટાઉદેપુર (૨)રસુલભાઈ સગડીયાભાઈ ભીલ રે. રૂસ્ટમ પુરા વસાહત તા વાઘોડિયા જી વડોદરા (૩) રેવજીભાઈ ચમડિયાભાઈ ભીલ રે શનોલી વસાહત તા શંખેડા જી છોટાઉદેપુર (૪) વિજયભાઈ. અજિતભાઈ સોલંકી રે વેડપુર તા વાઘોડિયા જી વડોદરા (૫) ટેમ્પા નો ચાલક નામ થામ જણાવેલ નથી. આમ આઇસર ટેમ્પા માં ભરી લઈ જવાતો વિદેશી દારૂ ની કુલ બોટલો નંગ ૨૧૬૦ ની કિંમત રૂ.૫,૯૮,૮૦૦ તથા મોબાઇલ ફોને ૧ નંગ ના ૨૦૦૦ રૂ તથા આઇસર ટેમ્પાની કિંમત રૂ ૫,૦૦,૦૦૦ મડી કુલ ૧૧,૦૦,૮૦૦ ના મુદ્દામાલ સાથે એક બાળકની ધરપકડ કરી તેમને કોરન્ટાઇન કરી આગળની કાર્યવાહી હાથધરવામાં આવી છે.