હાલોલ રૂલર પોલીસે ઇન્ડીકા ગાડી માંથી ઈંગ્લીસ દારૂ નો રૂ.૨૫૦૦૦ નો માલ જપ્ત કર્યો

Halol Latest Madhya Gujarat

આજ રોજ મહે.પંચમહાલ રેન્જ નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી એમ.એસ.ભરાડા સાહેબ શ્રી
તથા પોલીસી અધિક્ષક સાહેબ શ્રી ડો.લીના પાટીલ સાહેબ શ્રી પંચમહાલ ગોધરાએ આપેલ સૂચના તથા નાયબ પોલીસ અધિક્ષક એચ.એ.રાઠોડ સાહેબ શ્રી હાલોલ વિભાગ એ હાલોલ આપેલ સૂચના અને માર્ગદર્શન મુજબ હાલોલ રૂરલ પોલીસી સ્ટેશન સ્ટાફ પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલિંગ માં હતા. દરમિયાન રામેશરા આ.પો વીસ્તરના પ્રવીણભાઈ ઉર્ફ મિથુન શંકરભાઇ પરમાર ના ઘરે પ્રોહી રેડ કરતા પ્રવીણભાઈ ઉર્ફ મિથુન શંકરભાઇ પરમાર (ઉ.વ.૨૬, ધંધો ખેતી રહે,પરવડી ફળીયુ, રામેશરા તા .હાલોલ) તથા ભાગી ગયેલ ઈસમ તેનો મિત્ર ગૌરાંગભાઈ ગણપતભાઈ ચૌહાણ(રહે,બળિયાદેવ તા,હાલોલ નાઓ એક સિલ્વર કલર ની ટાટા કંપની ની ઇન્ડિકા ગાડી રજિસ્ટ્રીસન નં.જી.જે.૧૬ એ.એ.૮૧૨૯) માં પ્રોહી પ્રતિબંધક એરિયામાં પાસ વગર ઈંગ્લીશ દારૂનો જથ્થો ૭૫૦ મિલી ની કુલ બોટલ નંગ ૬૬ કુલ કી. રૂ.૨૩,૫૧૦/- તથા ૧૮૦ મિલી ના કાવતરિયા નંગ -૨૪ ની રૂ.૨૦૪૦/- મળી બોટલ તથા કાવતરિયા મળી કુલ નંગ-૯૦/- જેની કુલ કી.રૂ.૨૫,૫૫૦/- તથા સદર ગાડીની આશરે કિંમત રૂ,૧,૫૦,૦૦૦/- તથા પકડાયેલ આરોપી પ્રવીણભાઈ ઉર્ફ મિથુન શંકરભાઈ પરમાર સેમસંગ કંપની નો મોબાઈલ જેની કી. રૂ.૫૦૦/- નો પ્રોહી મુદામાલ ગેર કાયદેસર હેરફેર કરતા હતા પોલીસે ૧ આરોપી ને દબોચી લીધો જયારે બીજા ૨ આરોપી ફરાર, પોલીસે મુદામાલ જપ્ત કરી આગળ ની કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી હતી

Editor / Owner
Dharmesh Vinubhai Panchal
7572999799
G Samachar News Chanel Krishna GTPL NO 981
સમાચાર આપવા તેમજ અમારા સમાચાર પત્ર તેમજ ન્યૂઝ ચેનલ માં પત્રકાર બનવા સંપર્ક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *