રિપોર્ટ..ભૂપત સાંખટ અમરેલી
ટુ વ્હીલમાં સવાર બે વ્યક્તિઓ ટ્રક નીચે આવી જતા એક વ્યક્તિનું ઘટનાસ્થળે મોત ,બીજા ઈસમને ગંભીર ઇજાઓ થતાં સારવાર માટે પ્રથમ સારવાર માટે રાજુલા ત્યારબાદ વધુ સારવાર માટે ભાવનગર ખસેડાયા….
જાણવા મળતી વિગત અનુસાર જાફરાબાદના લુણસાપુર ગામના રહેવાસી અરવિંદ અજા ભાઈ જાદવ ઉંમર વર્ષ 18 ને ગંભીર ઈજાઓ થવા પામી છે.ગોપાલ ટીડાભાઈ જાદવ ઉંમર વર્ષ 12 ઘટનાસ્થળે જ મોત નીપજ્યું. પી.એમ અર્થે જાફરાબાદ સરકારી હોસ્પિટલે ખસેડાયા.જાફરાબાદ પોલીસને જાણ થતાં જ તાત્કાલિક ધોરણે ઘટનાસ્થળે પહોંચી આગળની તપાસ હાથ ધરી…