સૌરાષ્ટ્રનો બીજા નંબરનો મોટો ભાદર 1 ડેમ ઓવરફ્લો

Rajkot

રિપોર્ટર :વિજય અગ્રાવત જેતપુર

ડેમ ઓવરફ્લો થતા ગોંડલ. જેતપુર. ધોરાજી સહિતના 22 ગામો એલર્ટ કરાયા

34 ફુટની સપાટીએ ડેમ ઓવરફ્લો થયો..

ડેમ ઓવરફ્લો થવાથી ડેમના દરવાજા ખુલે તેવી શક્યતા..

સૌરાષ્ટ્રનો બીજા નંબરનો મોટો ભાદર 1 ડેમ ઓવરફ્લો થતા ડેમના 2 દરવાજા 1. 1 ફુટ ખોલાયા ..

ડેમ ઓવરફ્લો થતા ગોંડલ. જેતપુર. ધોરાજી સહિતના 22 ગામો એલર્ટ કરાયા

34 ફુટની સપાટીએ ડેમ ઓવરફ્લો થયા…

ઉપરવાસમાં વરસાદને કારણે ભાદર ડેમ ઓવરફ્લો..

પાણીની આવક અવિરત રહેતા ડેમના દરવાજા ખોલ્યા..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *