રિપોર્ટર :જીતુ પરમાર માંગરોળ
માંગરોળ તાલુકાના શેખપુર ગામે AIMIM પર્ટી ના તાલુકા પ્રમુખ ઈસાક અલી ખાનખાનાના અધ્યક્ષતામાં મળેલી મિટિંગમાં શેખપુર ગામના 300 થી પણ વધારે લોકો જોડાયા એ.આઈ.એમ.આઈ.એમ.માં શેખપુર ગામે જોડાતા ભાજપ કોંગ્રેસ માટે ચિંતાનો વિષય બન્યો. શેખપુર ગામના 300 થી પણ વધારે જોડાતા જૂનાગઢ જિલ્લા પ્રમુખ સુલેમાન પટેલ ઈસાક ભાઈ ખાનખાના દ્વારા લોકોને આવકાર્ય હતા..