કેશોદની સિવિલ હોસ્પિટલ ખાતે વિશ્વ ફાર્માસીસ્ટ દિવસની ઉજવણી કરાઈ..

Junagadh

રિપોર્ટર :ગોવિંદ હડિયા કેશોદ

દર વર્ષે ૨૫ સપ્ટેમ્બરે વિશ્વ ફાર્માસીસ્ટ દિવસની ઉજવણી કરવામાં આવે છે. જેના ભાગરૂપે સિવિલ હોસ્પિટલ ડોકટરો નર્સીંગ સ્ટાફ ફાર્માસીસ્ટ સ્ટાફ સહીતની ઉપસ્થિતમાં વિશ્વ ફાર્માસીસ્ટ દિવસની ઉજવણી કરવામાં આવી ..
દર્દીઓ સરરી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે જતા હોય છે. જ્યાં ડોક્ટરોની ટીમ દ્વારા દર્દીઓને સારવાર આપે છે. દર્દીઓની સારવાર સાથે દર્દીઓનીકા જરૂરી દવાઓની જરૂરીયાત રહેતી હોય ત્યારે ફાર્માસીસ્ટ ટીમ દ્વારા દવાનો જથ્થો પુરો પાડવામાં આવતો હોય છે. દર વર્ષે ૨૫ સપ્ટેમ્બરે વિશ્વ ફાસીસ્ટ દિવસની ઉજવણી કરવામાં આવે છે. જેના ભાગરૂપે કેશોદની સિવિલ હોસ્પિટલ ખાતે વિશ્વ ફાર્માસીસ્ટ દિવસની ઉજવણી નિમિત્તે કેક કાપી ડોકટરો નર્સીંગ સ્ટાફ ફાર્માકબીજાને કેક ખવડાવી વિશ્વ ફાર્માસીસ્ટ દિવસની ઉજવણી કરી હતી..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *