રિપોર્ટર :જીતુ પરમાર માંગરોળ
ગઈકાલે જુનાગઢ જિલ્લાના માંગરોળના બાયપાસ વેરાવળ પર એક એક્ટિવા બાઈક સ્લીપ થતા યૂવાનનું મુત્યુ થયુંવેપારી યુવાન પોતાનું એક્ટિવા લઇ પેટ્રોલ ભરાવવા જતા બાયપાસ પર પહોંચતા અચાનક બાઈક આડે કૂતરું પડતા અકસ્માતે સ્લીપ થયું હતું. છે
108 દ્વારા તેને સરકારી હોસ્પિટલમાં લઈ આવતા તબીબો દ્વારા મૃત જાહેર કરવામાં આવ્યો હતો.
ઘટજેમાં યુવાનને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા સ્થાનિકો દ્વારા 108ને કોલ કરવામાં આવ્યો હતો.
નાની જાણ થતા જ પાલિકા પ્રમુખ હુસેન ઝાલા, વેપારી આગેવાનો મેરામણ યાદવ, હરીશ રૂપારેલીયા સહિત આગેવાનો હોસ્પિટલમાં દોડી આવ્યા હતા.
પરિવારના સેવાભાવી યુવાનની ઓચિંતી મુત્યુ થતા પરિવારમાં ભારે શોકની લાગણી છવાય હતી
