રિપોર્ટ..ભૂપત સાંખટ અમરેલી
રોડ કામ શરુ હોવાથી સ્થાનિક ખેડૂતો અને વાહન ચાલકો પરેશાન બન્યા…
નાના લીલીયા નજીક રોડ બંને સાઈડ દીવાલો બનાવવાથી ખારો નદીના પાણી નીચાણવાળા વિસ્તારમાં ઘુસ્યા….
પંથકમાં 4 ઈંચ વરસાદ પડ્યો હતો ….
ખારો નદીના પાણી ખેડૂતોના જમીનમાં ઘૂસતા ઉભા પાકને પણ નુકશાન …..
લીલીયા ચોકડી પર વાઘણીયા અને લીલીયા ગામના ખેડૂતો એકઠા થતા હોબાળો …
પાણી પુરવઠા કાર્યપાલક સહિત અધિકારો ઘટના સ્થળે પહોંચ્યા….
સ્થાનિક તંત્ર દ્વારા ખારો નદીના પાણીનો નિકાલ કરવા ખાત્રી મળતા ખેડૂતોએ હાશકારો અનુભવ્યો..