અમીરગઢ તાલુકામાં M.D ડોક્ટરનું સન્માન કરવામાં આવ્યું..

Banaskantha

રિપોર્ટર :–સુરેશ રાણા, બનાસકાંઠા

અમીરગઢ તાલુકામાં ઠાકોર સમાજના M. D ડોક્ટર ની નિમણુંક થતા ભવ્ય સન્માન કરવામાં આવ્યું….
બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકાના C.H.C અમીરગઢ ખાતે ઠાકોર સમાજના ડોકટર અશોક. બી. ઠાકોર નું M.D મેડિસન મેડિકલ ડોકટર ની નિમણુંક થતા ઠાકોર સમાજમાં આનંદ જોવા મળ્યો હતો. તેમજ ઠાકોર સમાજ દ્વારા ડોકટર નું ભવ્ય સન્માન કરવામાં આવ્યું…..
સન્માન સમારોહમાં અમીરગઢ PSI H. N પટેલ , અમીરગઢ તાલુકા પ્રમુખ પ્રવીણભાઈ ,પ્રજાપતિ સહિત ઉપસ્થિત રહ્યા હતા….
અમીરગઢ જેવા પછાત વિસ્તારમાં M.D ડોકટર ની નિમણુંક થતા અમીરગઢ વાસીઓમા પણ આનંદ જોવા મળ્યો હતો…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *