રિપોર્ટ:-વિમલ પંચાલ નસવાડી
જેના ભાગ રૂપે નસવાડી એકલવ્ય તીરંદાજી એકેડેમી માં જિલ્લાકક્ષાની એથ્લેટિક્સ ૧૦૦/૨૦૦/૮૦૦/અને ૧૫૦૦ મીટર સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું. જીલ્લાના તમામ તાલુકા ના રમતવીરોએ મોટી સંખ્યામાં ભાગ લીધો આ રમત સ્પર્ધા ના
ઉદ્ઘઘાટન માં તાલુકા પંચાયત પ્રમુખ રાજુભાઈ રાઠવા અને છોટાઉદેપુર જિલ્લા સિનિયર કોચ અને ભારતીય તીરંદાજી એસોસીએશન ના જોઈન્ટ સેક્રેટરી દિનેશભાઈ ભીલ (તીરંદાજ) દ્વારા ઉદઘાટન કરવામા આવ્યુ.ખેલાડી ભાગ લઈ છોટાઉદેપુર અને ગુજરાત નું ગૌરવ વધારે અને આગળ વધે તેવી શુભકામનાઑ પાઠવી.