રિપોર્ટર :સુરેશરાણાં બનાસકાંઠા
અમીરગઢ મા ચોમાસુ-૨૦૨૧ દરમિયાન આજદિન સુધી ૧૬૮ મીમી વરસાદ નોંધાયો…..
રાજ્યમાં વરસાદ ની ઝરમર લહેર યથાવત છે. જ્યારે બનાસકાંઠા જિલ્લામાં ગયા વર્ષે કરતા આ વખતે વરસાદ ઓછો થતા નદી, નાળા સૂકા જોવા મળી રહ્યા છે …બનાસકાંઠા જિલ્લો મોટા ભાગે બનાસ નદી પર નિર્ભર હોવાથી ઓછા વરસાદ થી ખેડૂતોમાં તથા લોકોમાં ચિંતા પ્રસરી રહી છે…
બનાસકાંઠા જિલ્લામાં જૂન-જુલાઈ ૨૦૨૧ માં પડેલ વરસાદ..
તાલુકો. મીમી માં
અમીરગઢ -૧૬૮ મીમી
કાંકરેજ. -૧૦૯ મીમી
ડીસા. -૨૬૬ મીમી
દાંતા. -૪૩૩ મીમી
દાંતીવાડા. -૧૩૦ મીમી
ધાનેરા. -૧૫૧ મીમી
પાલનપુર. -૨૩૦ મીમી
ભાભર. -૧૦૭ મીમી
વડગામ. -૩૨૧ મીમી
સુઇગામ. -૧૨૯ મીમી
વાવ. -૫૯ મીમી
લાખની. -૪૫ મીમી
દિયોદર. -૮૮ મીમી
થરાદ. -૩૯ મીમી