રિપોર્ટર: વેલા પરમાર,કાંકરેજ
ઠેર ઠેર જવાના રસ્તા ઉપર, નાળા માં પાણી ભરાઈ ગયેલ હોવાથી આવતા જતા રાહદારીઓને ભારે હાલાકી વેઠવાનો વારો આવે છે તેમજ ગટરોમાં સાફ સૂફી થતી ના હોવાથી સ્થાનિક પ્રજા યાતના ભોગવી રહ્યા છે તંત્ર કુંભકર્ણ નિદ્રામાં નેસનલ હાઇવે ના અધિકારીઓ ઊંચા કરેલા હાથ. વાત કરવામાં આવે કે સિહોરી ચાર રસ્તા ઉપર પાણી ભરાઈ રહેતાં કાનદારો,રાહદારીઓ,વાહન ચાલકો ભારે મુશ્કેલી વેઠી રહ્યાં હોવાનું દુકાનદાર જણાવી રહ્યા હતા.કોરોના કોલર ટ્યુનને બદલે આ નવી કોલરટયુન નાખવાની જરૂર છેખાડા વાળા રોડ અને ખુલ્લી ગટર થી આજે આખું ગુજરાત લડી રહ્યુ છે પણ યાદ રાખો આપણે ખાડાથી બચવાનુ છે, ખાડામાં પડવાનું નથી, એને તારવીને ચાલો આવા રોડ બનાવાવાળા જેમકે કોન્ટ્રાક્ટર, પ્રમુખ, ઓફીસર વગેરે નો પુરો વિરોધ કરો. આ વિરોધ કરનાર યોદ્ધાઓની સંભાળ રાખો, તો ગુજરાતમાં બનશે રોડ નવા! વિગેરે લોકો કહી રહ્યા છે.