રિપોર્ટર: પાયલ બાંભણિયા,ઊના
દીવ એસ.પી. હરેશ્વર સ્વામી, ડીવાયએસપી રવિન્દર શર્મા, પી.આઈ. પંકજ પટેલ સવારે દીવની શાકમાર્કેટ તેમજ ચેક પોસ્ટ અને કવોરન્ટાઈન સેન્ટરની મુલાકાત લીધી સાથે સાથે કોઈ વ્યક્તિ ખાડી વિસ્તારમાંથી દીવમાં પ્રવેશી ન જાય તેનુ પણ નીરીક્ષણ કર્યુ હતુ.