રિપોર્ટર: વિજય અગ્રાવત,જેતપુર
રાજકોટ ના ગોંડલ ખાતે વધુ 2 રિપોર્ટ આવ્યા પોઝિટિવ
ગોંડલની અક્ષરધામ સોસાયટીમાં રહેતા પતિ પત્નિ રિપોર્ટ આવ્યો પોઝિટિવ
63 વર્ષીય વૃધ્ધા અને 65 વર્ષીય વૃધ્ધ નો રિપોર્ટ આવ્યો પોઝિટિવ
મંગળવાર ના રોજ પતિ પત્નિ અમદાવાદ થી ગોંડલ આવ્યા હતા
5 તારીખે ગોંડલ આવ્યા બાદ 8 તારીખ ના રોજ કોરોના લક્ષણ જણાઇ આવતા સેમ્પલ લેવામાં આવ્યા જેમાં બંને ના રિપોર્ટ આવ્યા પોઝિટિવ
રાજકોટમાં કોરોના પોઝિટિવ કેશ આંક 67 પર પહોંચ્યો
રાજકોટ શહેરમાં 63 અને રાજકોટ ગ્રામ્યમાં 4 પોઝિટિવ કેશ નોંધાયા