રિપોર્ટર: રામદે જાદવ,દેવભૂમિ દ્વારકા
મહત્વનુ છે કે જયેશ પટેલ સાથે હકુભા ના સંબંધો હોવાનુ જણાવ્યું હતુ તેવા મા હકુભા એ પત્રકાર પરીસદ યોજી ને ધાર દાર જવાબો આપતા કહી દીધુ છે કે આ માત્ર રાજનીતિ કરતા લોકો નુ કામ છે. વિરોધીઓ પાસે હવે કોઈ મુદ્વો બચ્યો નથી એટલે આવી ખોટી રીતે અફવાઓ ફેલાવી ને બદનામ કરવાની કોશિશ થઈ રહી છે.