રિપોર્ટર: ભરત સથવારા,પાટણ
પાટણ જિલ્લાના રાધનપુર ખાતે રાધનપુર પોલીસ દ્વારા હેલ્મેટ ના પેહરતા લોકો ને દંડ ફટકાર્યો જેમાં ૫૦ થી વધારે વાહનો ડિટેઇન કરવામાં આવેલ અને ૩ લાખ રૂપિયા નો પાંચ દિવસ માં રોકડ દંડ વસુલ કરવામાં આવ્યો હતો.છતાં લોકો હેલ્મેટ પેહરવા તૈયાર નથી ગુજરાત પોલીસ ની હેલ્મેટ ઝુંબેશ ને લઈને પાટણ જિલ્લાના રાધનપુર પોલીસ ની કામગીરી થી લોકોની સુરક્ષા માટે સારી કામગીરી ને લઈને અભિનંદન્ પાત્ર છે પણ લોકો ને પોતાની સુરક્ષા ને લઈને જવાબદારી સમજીને હેલ્મેટ પેહરે તેવી પાટણ જિલ્લાના રાધનપુર પોલીસ જણાવ્યું કે લોકો જાતે સમજીને પોતાના અમુલ્ય જીવન માટે હેલ્મેટ પહેરે તે જરૂરી છે.