રિપોર્ટર: વિક્રમ સાંખટ,ખાંભા
રાજુલા તાલુકા ભાજપ દ્વારા આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ૭૦ માં જન્મ દિવસ ની ઉજવણી માટે ના “સેવા સપ્તાહ” અંતર્ગત વિવિધ જન ઉપયોગી પ્રકલ્પોના ભાગરૂપે રાજુલા તાલુકા ના સરકારી હોસ્પિટલમાં ફ્રૂટ વિતરણ કાર્યક્રમ કરવા મા આવ્યો જેમા જિલ્લા. મહામંત્રી રવુ ભાઈ ખુમાણ, તાલુકા ભાજપ પ્રમુખ હરસૂર ભાઈ લાખણોત્રા. મહામંત્રી વિક્રમભાઈ શિયાળ. તાલુકા પંચાયત પ્રમુખ જીલુભાઇ બારૈયા. ઉપ પ્રમુખ અરજણભાઇ વાઘ, તથા તાલુકા ભાજપ ની ટીમ તખુભાઈ ધાખડા, પ્રતાપભાઈ બેપારીયા, મનુભાઈ ધાખડા, ગુણવંત ભાઈ, ભરતભાઈ ગુજરીયા, મળી ને તાલુકા ભાજપ ની ટીમ હાજર રહ્યા હતા.