રિપોર્ટર: જય આચાર્ય,સિધ્ધપુર
સમસ્ત બ્રહ્મ સમાજ ઉત્તર ગુજરાત સંગઠક મંત્રી ભરતભાઇ વ્યાસ તથા કિરણભાઈ જોશી,હર્ષભાઈ તથા વસંતભાઈ દવેની હાજરીમાં સમસ્ત ગુજરાત ગુજરાત બ્રહ્મ સમાજ સિદ્ધપુર તાલુકાના હોદ્દેદારોની વરણી કરવામાં આવી.
જેમાં પાટણ જિલ્લા ઉપપ્રમુખ તરીકે નિરંજન ભાઈ ઠાકર , પાટણ જિલ્લા સંગઠન મંત્રી તરીકે અરૂણ ભાઈ પાધ્યા તથા સિધ્ધપુર શહેર પ્રમુખ તરીકે ચિરાગ ભાઈ પાધ્યા , સિધ્ધપુર શહેર મહામંત્રી તરીકે કપિલ ભાઈ શુકલ , સિધ્ધપુર શહેર ઉપ પ્રમુખ તરીકે રોહિત ભાઈ રાવલ , સિધ્ધપુર શહેર સંગઠન મંત્રી તરીકે નિકુલ ભાઈ જોશી અને ચિરાગ ભાઈ શુકલ , સિધ્ધપુર શહેર સહ મંત્રી તરીકે સંદીપ ભાઈ શુકલ અને વિનોદ ભાઈ જોશી , સિધ્ધપુર શહેર મીડિયા સેલ તરીકે કમલેશ ભાઈ ઠાકર અને રશ્મિન ભાઈ દવે , સિધ્ધપુર શહેર શિક્ષણ સેલ તરીકે દેવાંગ ભાઈ ઠાકર અને દિલીપ ભાઈ પુરોહિત , સિધ્ધપુર શહેર મેડિકલ સેલ તરીકે ડૉ.વિપુલ ભાઈ ઠાકર અને ડૉ.હિતેન્દ્ર ભાઈ શુકલ.
સિધ્ધપુર શહેર સલાહકાર સમિતિમાં ગોવિંદ ભાઈ દવે , મૂલજી ભાઈ જોશી , ડૉ.ભરત ભાઈ દવે , પરશુરામ ભાઈ શુકલ , રમેશ ભાઈ શુકલ , સુષ્મા બેન રાવલ તથા જાહનવી બેન શુકલ ની વરણી કરવામાં આવી. સિધ્ધપુર શહેર યુવા સમિતિ ના પ્રમુખ તરીકે વિરલ ભટ્ટ , ઉપ પ્રમુખ તરીકે જપન ત્રિવેદી અને , મંથન દવે , મહામંત્રી તરીકે નિખિલ ભટ્ટ , સહ મંત્રી તરીકે વિજય ઠાકર અને અનિલ દવે , સંગઠન મંત્રી શક્તિ જાની , મીડીયા સેલ તરીકે સુકેતુ દવે અને જય આચાર્ય , શિક્ષણ સમિતિ તરીકે પ્રવિણ દવે , જીગર જાની ની નિમણુંક કરવામાં આવી. સિધ્ધપુર શહેર મહિલા સમિતિ ના પ્રમુખ તરીકે જિજ્ઞા બેન દવે , મહામંત્રી તરીકે કવિતા બેન શુકલ , ઉપ પ્રમુખ તરીકે જૈમિનિ બેન ઠાકર અને યોગિતા બેન ભટ્ટ , સહ મંત્રી તૃપ્તિ બેન પાધ્યા અને કિરણ બેન ઠાકર , સંગઠન મંત્રી તરીકે સોનલ બેન દવે , શિક્ષણ સેલ તરીકે હર્ષિદા બેન દવે ની વરણી કરવામાં આવી. સિધ્ધપુર શહેર કાયદા સમિતિ માં ભાવેશ ઠાકર,પ્રગ્નેશ ભાઈ પાધ્યા અને સુરેન્દ્રકુમાર શર્મા ની નિમણુંક કરવામાં આવી તથા સિધ્ધપુર શહેર રોજગાર સેલ તરીકે કલ્પેશ ભાઈ રાવલ ની નિમણુંક કરવામાં આવી.