રિપોર્ટર: ભરત સથવારા,પાટણ
પાટણ જિલ્લાના રાધનપુર ખાતે પિડારીયા હોલ રેડકોસ ભવન ખાતે પાટણ જિલ્લાના ખેતી વાડી વિભાગ આત્મનિભૅર અંતગૅત ખેડૂતો ને મદદરૂપ થવા નવી સહાય યોજનાઓ માટે ખેડૂત માર્ગદર્શન કાર્યક્રમ યોજ્યો
પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આવેલ પિડારીયા હોલ ખાતે આજરોજ પાટણ જિલ્લાના ખેતી વાડી વિભાગ દ્વારા રાધનપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં રહેતા ખેડૂત માગૅદશૅન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં પાટણ જિલ્લાના ખેતી વાડી વિભાગ ના અધિકારી ડી ડી પટેલ નાયબ ખેતી વાડી નિયામક તાલીમ પાટણ, એસ એસ પટેલ જિલ્લા ખેતીવાડી અધિકારી પાટણ જિલ્લા ભાજપ પ્રમુખ મોહનભાઇ પટેલ લવેગજી સોલંકી માજી ધારાસભ્ય માન મગન ભાઈ માળી ચેરમેન ગુજરાત વેર હાઉસ સીગ કોપરેશન માન કુશળ સિહ પઢેરિયા ચેરમેન ગુજરાત રાજ્ય ખાદી ગ્રામોઉધોગ આ કાર્યક્રમ માં ખેડૂતો અને ભારતીય જનતા પાર્ટી ના કાર્યકરો હાજર રહ્યા હતા.ખેડૂતો ને સરકારની યોજના હેઠળ ચાલતી સરકારની યોજનાનું માગૅદશૅન આપવામાં આવ્યું ખેડૂતો ને ખેતી વાડી વિભાગ દ્વારા ચાલતી યોજના નો લાભ લેવા માગૅદશૅન આપવામાં આવ્યું હતું.