રિપોર્ટર: ગોવિંદ હડિયા,કેશોદ
નગરપાલિકા સફાઈ કામદારો રોશની વિભાગ કર્મચારીઓ પત્રકારો સહીત ૧૫૦ જેટલા રેન્કોટ વિતરણ કરવામાં આવ્યા
જૂનાગઢ જિલ્લા યુવા સેના પ્રમુખ અને જિલ્લા યુવા ભાજપાના મંત્રી સાગરભાઈ બોરડ દ્વારા કેશોદ ખાતે નગરપાલિકા સફાઈ કામદારો તથા રોશની વિભાગના કર્મચારીઓ અને પત્રકાર મિત્રોને સુપ્રીમ કંપનીના પોચો રેન્કોટ દરેક વ્યક્તિને આપેલ છે વરસાદી મોસમને ધ્યાનમાં રાખીને સફાઈ કામદારો તથા સ્ટ્રીટ લાઇટ રીપેરીંગ માણસો સેફ્ટીના ભાગરૂપે રેનકોટ વિતરણ કરેલછે જે રેેન્કટ વિતરણ ચારચોક ખાતે આવેલ નગરપાલિકા બાલ ભવન ગ્રાઉન્ડમાં રાખવામાં આવેલ હતો.સોશિયલ ડિસ્ટન્સના પાલન સાથે આશરે ૧૫૦ રેન્કોટનું વિતરણ કરવામાં આવ્યા હતાં.