રિપોર્ટર: વિક્રમ સાંખટ,ખાંભા
રિપોર્ટર: રજનીકાંત કોટડીયા,રાજુલા
હાલ સમગ્ર ભારતમાં મા કોરોના વાયરસની મહામારી સાલી રહી છે ત્યારે ગુજરાતના સુરત અમદાવાદ જેવી સિટી મા કાઈમી માટે ખુબ મોટા ભાગના કોરોના વાયરસની પોઝિટિવ કેસ આવતા હોય છે ત્યારે પહેલાં લોકડાઉન થયુ ત્યારે સુરત અમદાવાદ થી લોકો ના ટોળેટોળા ગામડે ઉમટી પડ્યા હતા ત્યારે હાલ સુરત જવા માટે લોકો ના ટોળેટોળા ઉમટી પડ્યા હતા છેલ્લાં દશ દિવસ ખુબ મોટી સંખ્યામાં ગામડે થી લોકો સુરત અમદાવાદ જવા લાગ્યા છે ત્યારે અત્યારે ખાનગી ટ્રાવેલ્સમાં ત્રણ ચાર દિવસ અગાઉ પોતાની ટીકટ બુકિંગ કરવી પડેશે હાલ કોરોના વાયરસની મહામારી ને ધ્યાનમા લયને ખાનગી ટ્રાવેલ્સ વાળા ૨૦ મુશાફરો ને બેસાડી રહ્યા છે તેમજ દરેક પેસેન્જર ને સેનીડાયજર પણ કરાવી રહ્યા છે તેમજ દરેક મુસાફરો ને ફરજીયાત માર્શ પહેરવું તેવુ ઓફિસ થી કહેવામાં આવે છે
જ્યારે સુરત જતાં પેસેન્જર ને પત્રકાર દ્વારા પુછપરછ કરવામાં આવી હતી કે સુરતમાં કોરોના વાયરસનો કહેર ચાલે છે તો પણ તમે સુરત કેમ જય રહ્યા છો ત્યારે સુરત જતા લોકો દ્વારા જણાવ્યું હતું કે છેલ્લા પાંચ થી છ મહિના થી ગામડે હતા ગામડે વધુ વરસાદ પડતાં ખેડૂતોમા પાક નિષ્ફળ છે અને ગામડે કોઈ પણ કામ ધંધો નથી એટલે સુરત જવુ પડે છે.