રિપોર્ટર: વીમલ પંચાલ, છોટાઉદેપુર
છોટાઉદેપુર જિલ્લાના ગુટણવડ ગામે ગઇકાલે રાત્રે એકવુદ્ધા ને ઘરઆંગણે થી ઢસડી ને ઝાડી ઓમા લઈ જતા થયું હતું મોત. ૧૫ દિવસ પેહલા પણ ૫ વર્ષીય બાળક ઉપર હુમલો કરતા થયું હતું મોત. માનવભક્ષી દીપડો વધુ ઘાતક બને તે પેહલા જ પાંજરે પુરાતા લોકો એ રાહત નો શ્વાસ લીધો.