ખેડા જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં ૭૪ માં સ્વાતંત્રદિનની રિટાયર્ડ આર્મી ઓફીસર પરેશભાઈ દ્વારા ધ્વજવંદન કરી ઉજવણી કરવામાં આવી.

Kheda Latest
રિપોર્ટર: કૃણાલ ત્રિવેદી, ડાકોર

૭૪ માં સ્વાતંત્રદિનની ઉજવણી આજરોજ ખેડા જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં કરવામાં આવી હતી જેમાં રિટાયર્ડ આર્મી ઓફીસર પરેશ ભાઈ દ્વારા ધ્વજવંદન કરી ઉજવણી કરવામાં આવી હતી જેમાં ડાકોર નગરપાલિકાના ચીફ ઓફિસર તથા ડાકોર નગરપાલિકાના પ્રમુખ તથા નગરપાલિકાના સભ્યઓ તથા ડાકોર નગરપાલિકા કર્મચારીઓ તથા ડાકોર નગરજનો તેમજ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. ધ્વજવંદન કાર્યક્રમ બાદ બેટી પઢાવો બેટી બચાવો ના નારા લગાવવામાં આવ્યા હતા અને પરેશભાઈ દ્વારા સર્વ ને શુભકામનાઓ પાઠવવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *