છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના પાનવળમાં ચાર કોરોના પોઝિટિવ કેસ આવતા કેન્ટનમેન્ટ ઝોન જાહેર કરાયા.

Chhota Udaipur Corona Latest
રિપોર્ટર: વીમલ પંચાલ, છોટાઉદેપુર

છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના પાનવ દવાખાનાના મેડિકલ ઓફિસર શૈલેષભાઈ રાઠવા દ્વારા તારીખ ૨૮ ના રોજ પાંચ ઈસમો ના સેમ્પલ લેવામાં આવ્યા હતા જેમાંથી ચાર ઈસમોના સેમ્પલ પોઝિટિવ આવ્યા હતા જેઓ તમામ પાનવળ ના હતા જેમના પાનવળ રોહિતવાસમાં રહ્યા એક ઈસમ તેમજ એસ.બી.આઇ.બેંક માં ફરજ બજાવતા કર્મચારી ઓ હતા જે સંક્રમિત થયા હતા તેમજ પાનવળ બઝાર માં પ્રાઇવેટ ક્લિનિક ચલાવતા ડોક્ટર નો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો જે ડોક્ટર ના પત્ની સુરત થી આવ્યા હોય ડોક્ટર સંક્રમિત થયા હતા જે વિસ્તારો ને આરોગ્ય વિભાગ દ્વારા કન્ટનમેન્ટ જાહેર કરી પતરા લગાડવાની કામગીરી કરવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *