ખેડા: ગળતેશ્વર તાલુકાના અંબાવ ખાતે ગ્રામપંચાયત દ્વારા ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવ્યા.

બ્યુરોચીફ: રાકેશ મકવાણા,ખેડા ખેડા જિલ્લાના ગળતેશ્વર તાલુકાના અંબાવ ગામે ગ્રામપંચાયત દ્વારા ગેરકાયદેસર દબાણ દૂર કરવામાં આવ્યા હતા વર્ષોથી બંધ હાલતમાં રહેલા જાહેરશૌચાલયને વહીવટી તંત્ર સાથે રાખી તોડી પાડી દબાણ દૂર કરવામાં આવ્યું હતું દબાણ દૂર કરવા માટે દબાણકર્તાઓને પંચાયત દ્વારા અનેકવાર નોટિસ પાઠવવામાં આવી હતી. પરંતુ દબાણ દૂર ન કરાતા ગામના સરપંચ ધ્રુવલભાઈ પટેલ અને […]

Continue Reading

ખેડા એલ.સી.બી નો સપાટો: રહેણાંક મકાનમાંથી મહિલા બુટલેગર સહિત રૂ.૧,૧૨,૭૦૦ નો દારૂ ઝડપ્યો.

બ્યુરોચીફ: રાકેશ મકવાણા,ખેડા ખેડા- નડિયાદ એલ.સી.બી. સ્ટાફના પોલીસ ઇન્સ્પેક્ટર એમ.ડી.પટેલ સ્ટાફના માણસો સાથે પેટ્રોલીંગમાં હતા. તે દરમિયાન બાતમી એક મહિલાએ પોતાના ઘરમાં ભારતીય બનાવટના વિદેશી દારૂ ઘરમાં સંતાડી રાખ્યો છે બાતમી ના આધારે પોલીસે દરોડા પડતા આરોપી તારાબહેન ને પોતાના મકાનમાંથી વગર પાસ પરમીટનો ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલ નંગ -૧૫૯ કિંમત રૂ.૬૪,૭૦૦ તથા બિયરના […]

Continue Reading

મહીસાગર જિલ્લામાં આરોગ્ય વિભાગમાં કામ કરતા કર્મચારીઓની અનેક માંગોને લઇ જિલ્લા આરોગ્ય અધિકારીને આવેદનપત્ર આપ્યું.

રિપોર્ટર: દિવ્યાંગ પટેલ,મહીસાગર મહીસાગર જિલ્લાના, નેશનલ હેલ્થ મિશન અંતર્ગત આરોગ્ય વિભાગમાં કામ કરતા આશરે ૧૫૦ જેટલા વિવિધ સંવર્ગના કર્મચારીઓને કાયમી કરી સરકારી કર્મચારી તરીકે ના તમામ સંલગ્ન લાભ આપવા માટે જિલ્લા આરોગ્ય અધિકારીને આવેદનપત્ર આપ્યું હતું. તેમજ આ અગાઉ પણ એન.એચ.એમ યુનિયન ના રાજ્ય કક્ષા ના પ્રમુખ દ્વારા છેલ્લા બે વર્ષ થી રાજ્ય કક્ષાએ નેશનલ […]

Continue Reading

ખેડા: મહેમદાવાદમાં આઈ પી એલ ક્રિકેટ મેચ પર સટ્ટો લગાવતા બે શખ્સ ઝડપાયા.

બ્યુરોચીફ: રાકેશ મકવાણા,ખેડા મહેમદાવાદમાં આવેલ મારૂતિ નગર સોસાયટીમાં મકાન ૨ માં રહેતાં કનુભાઈ પરષોત્તમભાઈ પટેલના ઘરનો બીજો માળ ભાડે રાખી અમદાવાદના શખ્સો આઈપીએલ ક્રિકેટ મેચ પર સટ્ટો રમાડતો હોવાની માહિતી મહેમદાવાદ પોલીસને મળી હતી. જેથી પોલીસની ટીમે ગત રાત્રીના નવેક વાગ્યાના અરસામાં દરોડો પાડ્યો હતો અને ઘર આગળ ખુરશીમાં બેઠેલા ઘરમાલિક કનુભાઇની અટકાયત કરી ઘરની […]

Continue Reading

ગળતેશ્વરના ડભાલી ગામે ઇજનેર દ્વારા ખોટા બિલો મંજુર કર્યા હોવાના આક્ષેપ.

રિપોર્ટર: રીઝવાન દરિયાઈ,ગળતેશ્વર ખેડા જિલ્લાના ગળતેશ્વર તાલુકાના ડભાલીના ચાવડાપુરામાં ખાનગી માલિકીની જમીનમાં આર.સી. સી રોડ અને ખાનગી કુવામાંથી પાણીની પાઇપલાઇન અને ભ્રષ્ટાચાર કરવામાં આવેલ જેમાં તાલુકાના ઇજનેર ધ્વારા ૩.૭૦ લાખના ખોટી રીતે બીલો મંજુર કરેલ છે તેની તપાસ કરવા બાબત રજુઆત કરવામાં આવી હતી. ડભાલીનાં વોર્ડ નં ૩ ના ચાવડાપુરામાં સરપંચ દશરથભાઈ પ્રભાતભાઈ પરમાર દ્વારા […]

Continue Reading

રાજપીપળાની ભદામ ગ્રામ પંચાયત ખાતે “ડિજીટલ સેવા સેતુ” જિલ્લાકક્ષાનો ઇ-લોકાર્પણ કાર્યક્રમ યોજાયો.

બ્યુરોચીફ: અંકુર ઋષી,રાજપીપળા ગ્રામ્ય વિસ્તારના લોકોને શહેર કે તાલુકા સુધી જવું ન પડે અને સ્થાનિક સ્તરે જ ઓછામાં ઓછા સમયમાં સરકારી સેવાઓનો લાભ મળી શકે તે હેતુસર “ડિજીટલ સેવા સેતુ” ના ભદામ ગ્રામ પંચાયત ખાતે જિલ્લાકક્ષાના ઇ-લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે ભરૂચના સંસદસભ્ય મનસુખભાઇ વસાવાએ જણાવ્યું હતું કે, ગ્રામ્ય વિસ્તારના લોકોને શહેર કે તાલુકા […]

Continue Reading