મોરબી: નેશનલ વેબિનારમાં હળવદના બે શિક્ષકોએ વિજ્ઞાનના તજ્જ્ઞ તરીકે દેશભરમાં માર્ગદર્શન આપ્યું.
રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ વિજ્ઞાન પ્રસાર નેટવર્ક, દિલ્હી પ્રેરિત નેશનલ કાઉન્સિલ ઓફ ટીચર સાયન્ટિસ્ટ, જમ્મુ કાશ્મીર આયોજિત ‘ સિમ્પલ સાયન્સ ‘ થીમ પર વેબિનાર યોજવામાં આવેલ. રાષ્ટ્રીય કક્ષાના આ વેબિનારમાં હળવદની તક્ષશિલા સ્કુલના બે વિજ્ઞાન શિક્ષકોએ એક્ષ્પર્ટ તરીકે માર્ગદર્શન આપ્યું હતું. તક્ષશિલા સ્કુલના ચાવડા જીજ્ઞેશ અને રાઠોડ વિપુલ ‘ સાયન્સ છે સરળ, થીમ પર તક્ષશિલા સંકુલમાં […]
Continue Reading