મોરબી: હળવદના ટીકર ગામે માઈનોર કેનાલમાં ગાબડું પડતા ખેડુતોના ઉંભા પાકમાં પાણી ફરી વળ્યાં.

રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ ટીકર ગામે નર્મદાની માઇનોર કેનાલમાં ભંગાણ ૨૦૦ વીઘાથી વધુ ઉંભા પાકમાં પાણી ફરી વળ્યાં હળવદના ટીકર ગામે માઈનોર કેનાલમાં ગાબડું પડતા ખેડુતોના ઉંભા પાકમાં પાણી ફરી વળ્યાં હતાં એકબાજુ મહામહેનતે ખેડુતોએ કપાસ,મગફળી, તલ,બાજરી સહિતના પાકોનું વાવેતર કરીને હવે તૈયાર થવાની તૈયારીમાં હતો ત્યાં જ 200 વીધા જમીનમાં કેનાલનુ પાણી ફરી વળ્યું છે […]

Continue Reading

મોરબી: હળવદ તાલુકામાં ઘરે ઘરે અને ધાર્મિક સ્થળોએ પ્રકૃતિ વંદન કાર્યક્રમની ભક્તિભાવ પૂર્વક ઉજવણી કરી..

રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ હિંદુ આધ્યાત્મિક અને સેવા સંસ્થાન અને રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ દ્વારા આ મહામારીના સમય માં આવા ભગીરથ કાર્ય માટે “પ્રકૃતિમાતા અને પૃથ્વી માતા” પ્રત્યે આપણો આદરભાવ અને સન્માન પ્રકટ કરવાના ભાગરૂપે એક મહત્વકાંક્ષી કાર્યક્રમ એટલે ” પ્રકૃતિ વંદન ” કાર્યક્રમ આજરોજ સવારે ૧૦:૦૦ થી ૧૧:૦૦ કલાકે સમગ્ર દેશ માં ભક્તિભાવ પૂર્વક ઉજવણી […]

Continue Reading

વડોદરા: ડભોઇમાં દર્ભાવતિ નગરીમાં રખડતા ઢોરના ત્રાસથી પ્રજા ત્રાહિમામ “ઢોર નગરી “નો માહોલ સર્જાયો.

રિપોર્ટર: નિમેષ સોની,ડભોઇ ડભોઇમાં દર્ભાવતિ નગરીમાં નગરપાલિકાના સત્તાધીશો અને જવાબદાર અધિકારીઓની નિષ્ફળતા અને અનગઢ વહીવટના કારણે નગરના વિવિધ વિસ્તારો અને મુખ્ય બજારોમાં રખડતા ઢોર અડીંગો જમાવી બેસી રહેતા હોવાથી પ્રજાજનોને અહસ્ય મુશ્કેલીઓ સહન કરવાનો વારો આવ્યો છે .સરકારી ગ્રાન્ટના લાખો રૂપિયાના ખર્ચે બનાવેલ ‘ઢોર ડબ્બા ‘ ખાલીખમ રહે છે .રખડતા ઢોર નગરમાં અડીંગો જમાવી બેસી […]

Continue Reading

નર્મદા બંધમાંથી પાણી છોડાતા આસપાસના ગામોમાં ભારે નુકસાન..

બ્યુરોચીફ: ગૌતમ વ્યાસ,કેવડીયા કોલોની મળતી માહિતી મુજબ મધ્યપ્રદેશમાં ભારે વરસાદના કારણે ઓમકારેશ્વર ડેમમાંથી પાણી છોડાતા ગુજરાત રાજ્યના સરદાર સરોવર બંધમાંથી પાણીનો વધુ જથ્થો છોડાતા સરદાર સરોવર બંધ ની આસપાસ આવેલા નજીકના ગામોમાં આ પાણી ફરી વળતા ગામ લોકોને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે ડેમની આસપાસ ના ગામોમાં રહેતા લોકોના ઘરોમાં તેમાં ખેતરોમાં પાણી ભરાઇ […]

Continue Reading

અમરેલી: રાજુલા ઘાણા નંદી પાસે કન્ટેનર પલટી ખાઈ જતા ડ્રાઈવરનો આબાદ બચાવ થયો.

રિપોર્ટર: વિક્રમ સાંખટ,ખાંભા રાજુલા ઘાણા નંદી પાસે કન્ટેનર ખાડામાં ઉતરી જતાં ટ્રાફિક જામ થયુ હતું રાજુલા વિજપડી રોડ ઉપર કાઈમી માટે નાના મોટા અકસ્માત સર્જાયા કરે છે અકસ્માત નુ મુખ્ય કારણ રોડ ઉપર વુક્ષો વધી રહ્યા છે રોડ ઉપર મોટા ખાડા પડી ગયા રોડ ની બંને સાઈડો નુ પુરાણ કરવામાં નથી આવ્યુ ત્યાં વરસાદ મા […]

Continue Reading

નર્મદા: સ્ટેચ્યુ ઓફ યુનિટી ની આસપાસ બોટિંગ અને સી પ્લેન ના તયાફા માટે બનાવેલ વિયરડેમ કેવડિયા અને આસપાસના ગામો માટે નવો ખતરો બન્યો.

બ્યુરોચીફ: ગૌતમ વ્યાસ,કેવડીયા કોલોની નર્મદા ડેમ માંથી પાણી છોડાતા ગતરાત્રીના કેવડિયા ગામ ના નીચલા ફળિયા ના ઘરોમાં પાણી ભરાયા જેથી ઘર તેમજ માલસામાન ને ભારે નુકશાન થયેલ છે, નર્મદા જિલ્લા સરકારી તંત્ર નુકસાન નો સર્વે કરી પીડીતો ને આર્થિક સહાય કરે તેવી માંગ અને વિયરડેમ હટાવવાની માંગ ઈન્ડીજિનસ આર્મી ઓફ ઈન્ડિયા ના સંસ્થાપક અને આદિવાસી […]

Continue Reading

મહીસાગર : જિલ્લામાં વરસાદને લઈ કડાણા ડેમમાં પાણીની આવક વધી…

રિપોર્ટર: દિવ્યાંગ પટેલ,મહીસાગર રિપોર્ટર: સુરેશ પગી,કડાણા કડાણા ડેમ માં હાલ ૪ લાખ ૨૧ હજાર કયુસેક પાણી છોડાયું કડાણા ડેમ માંથી પાણી છોડતા મહીસાગર નદી માં ઘોડાપુર મહીસાગર ખેડા આણંદ અને વડોદરા જીલ્લા ના ૨૭ ગામો ને એલર્ટ અપાયું જીલ્લા કલેકટર આર બી બારડ દ્વારા નદી કાંઠા વિસ્તાર ના ગામો ને સતર્ક રહેવા સૂચના અપાઈ.

Continue Reading

દેવભૂમિ દ્વારકા: દેવભુમિ દ્વારકા જિલ્લામાં વરસાદી મહેર હવે કહેર મા બદલાય તેવી સ્થિતિ.

રિપોર્ટર: રામદે જાદવ,દેવભૂમિ દ્વારકા દેવભુમિ દ્વારકા મા ધણા સમય થી વરસાદ પડી રહ્યો હતો ત્યારે ફરી શનીવાર અને રવીવારે રમજટબોલાવી છે ત્યારે ખેડૂતો ના પાક નીષ્ફળ ગયા હોય તેવોસુર ઉઠી રહ્યો છે.જયારે દેવભુમિ દ્વારકા ની વાત કરવા મા આવે તો દ્વારકા ખંભાળિયા રાવલ કલ્યાણપુર ભાણવડ પંથકમાં ક્યાંક ઝાપટા પડ્યા તો ક્યાંય ભારે વરસાદ પણ પડ્યો […]

Continue Reading

સરકાર દ્વારા અનલોક-૪ ની ગાઈડલાઈન જાહેર કરાઈ..

દેશભરમાં વધી રહેલા કોરોનાના કહેર વચ્ચે સરકાર દ્વારા અનલોક -૪ ની ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે. જેમાં ૩૦ સપ્ટેમ્બર સુધી સ્કૂલ – કોલેજો હજુ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ ઉપરાંત સ્વિમીંગ પુલ અને થીયેટરો બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જો કે ૨૧ સપ્ટેમ્બરથી ઓપન એર થીયેટર ખોલવાની પરમિશન આપવામાં આવી છે. ગૃહ […]

Continue Reading

નર્મદા પોલીસે લોકડાઉનના પાંચ મહિનામાં જાહેરનામા ભંગના ૧૪૪૩ કેસ કરી ૨૧.૨૧ લાખનો દંડ વસુલ કર્યો.

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા નર્મદા પોલીસે લોકડાઉનના પાંચ મહિનામાં જાહેરનામા ભંગના ૧૪૪૩ કેસ કરી ૨૧.૨૧ લાખનો દંડ વસુલ કર્યો માર્ચ મહિના થી અત્યારસુધી માં કુલ-૨૭૨૫ વ્યક્તિઓ વિરુદ્ધ કાર્યવાહી કરી, ૨૭૭૪ વાહનો પણ ડિટેઇન કર્યાનર્મદા જિલ્લામાં માં કોરોના ના કેસ વધી રહયા છે જે જીલ્લા ની પ્રજા માટે ચિંતાજનક બાબત છે ત્યારે જાહેરનામા સહિત સરકાર ની ગાઈડલાઈન […]

Continue Reading