પંચમહાલ: ગોધરા ખાતે રૂ.૫ કરોડ ૬૨ લાખના ચેક કૃષિમંત્રી જયદ્રથસિંહ પરમારના હસ્તે વિતરીત કરાયા.
રિપોર્ટર: પ્રિતેશ દરજી,શહેરા રાજ્યની નગરપાલીકામાં અને મહાનગરપાલિકાઓને મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલના માર્ગદર્શન-નેતૃત્વમાં આજે વિકાસના કામો માટે રૂ.૧૦૬૫ કરોડની રકમના ચેક અર્પણ કરવાનો ઓનલાઇન કાર્યક્રમ યોજાયો હતો. જેમાં પંચમહાલ જિલ્લાકક્ષાએ કલેકટર કચેરી ખાતે આ વિડીયો કોન્ફરન્સ કાર્યક્રમમાં કૃષિ, પંચાયત અને પર્યાવરણમંત્રી જયદ્રથસિંહ પરમાર, ગુજરાત રાજ્ય ખાદી ગ્રામોદ્યોગ બોર્ડના ચેરમેનશ્રી કુશળસિંહ પઢેરિયા, જિલ્લા […]
Continue Reading