જૂનાગઢ: માંગરોળ પોલીસ સ્ટેશન ખાતે મુસ્લિમોના પવિત્ર તહેવાર ઇદ ઉલ અઝહાને લઇ શાંતિ સમિતિની મિટિંગ મળી.
રિપોર્ટર: જીતુ પરમાર,માંગરોળ જૂનાગઢ જિલ્લાના માંગરોળ પોલીસ સ્ટેશન ખાતે મુસ્લિમોના પવિત્ર તહેવાર ઇદ ઉલ અઝહા ને લઈ મુસ્લિમ સમાજના આગેવાનો સાથે શાંતિ સમિતિ ની મિટિંગ ડી.વાય.એસ.પી પુરોહિત સાહેબની અધ્યક્ષતામાં મળી હતી. હાલમાં કોરોના મહામારી ને લઇ લોકો પોતાના આરોગ્યની જાળવણી માટે સોશ્યિલ ડીસ્ટન્સ સાથે તેમજ જાહેરનામાનો ભંગ ના થાય તે રીતે લોકો તહેવારની ઉજવણી કરે […]
Continue Reading