ગીર સોમનાથ: ઉના શહેરમાં એસ.ટી. બસ સ્ટેશન સામે ગુલમહોરનું ઝાડ કાપી નખાતા પર્યાવરણ પ્રેમીઓમાં રોષ

રિપોર્ટર: પાયલ બાંભણિયા,ઊના ઉના શહેરમાં એસ.ટી. બસ સ્ટેશન સામે ૨૦ વર્ષ પહેલા નગરપાલીકાના વહીવટદાર મામલતદારે રોડની બન્ને બાજુ વૃક્ષો વાવેલ હતા ઉનાળામાં લોકોને વટે માર્ગુને છાયડો આપતુ હતુ તે કોઈને નડતુ ન હોવા છતા છ દિવસ પહેલા સ્થાનીક સંસ્થા દ્વારા વૃક્ષની ડાળીઓ, પાંદડાઓ કાપી નાખતા બુઠુ થઈ ગયુ હતુ. આ વૃક્ષ ઘણા લોકોને આર્શિવાદ સમાન […]

Continue Reading

ગીર સોમનાથ: ઉના તળાવમાંથી માટી કાઢતા જે.સી.બી ચાલક પર ત્રણ શખ્સોનો હુમલો

રિપોર્ટર: પાયલ બાંભણિયા,ઊના ઉના તાલુકાનાં વડવીયાળા ગામની સીમમાં આવેલ તળાવમાં સરકારી મંજુરી મેળવી જેસીબીથી માટી કાઢતા ધીરૂભાઈ કાળાભાઈ રામને વડવીયાળા ગામના ગણેશ ઉગા, વિપુલ વશરામભાઈ, રાકેશભાઈ બાબુ એક સંપ કરી લાકડી, કુહાડી, લોખંડના પાઈપ વતી હુમલો કરી ઈજા કરતા દવાખાને સારવાર ખસેડતા ઉના દવાખાને સારવાર માટે લાવતા ઉના પોલીસમાં ફરીયાદ નોંધાવી હતી. Editor / Owner […]

Continue Reading

ગીર સોમનાથ: ઉનાના દેલવાડાના યુવાનની હત્યાનાં બે આરોપીને આજીવન કેદ,૪ નો છુટકારો

રિપોર્ટર: પાયલ બાંભણિયા,ઊના ઉના તાલુકાનાં દેલવાડા ગામે ગત તા.૫/૧૦/૨૦૧૮ ના ગુપ્ત પ્રયાગ જતા રોડ આવેલ મકાનમાં રહેતા પ્રવીણભાઈ સામતભાઈ મજીઠીયા ભાઈઓ સાથે મકાનમાં રહેતા હતા. રાત્રીનાં ઘર નજીક ઝઘડો થયો હોવાનો અવાજ સંભળાતા તેમના ભાઈનો દિકરો જીજ્ઞેશ વશરામભાઈ ત્થા જયાબેન ઉર્ફે જીજ્ઞા રૂમમાંથી બહાર આવી જોતા દેલવાડાનો સુનીલ કરશન ભાલીયા, કાનજી મેઘજી મકવાણા, સંજય અશોક […]

Continue Reading

અમરેલી જિલ્લાના બાબરા પંથકમાં ભારે પવન સાથે વરસાદ,વીજ પોલ અને વૃક્ષો ધરાસાયી થયા.

રિપોર્ટર: ભૂપત સાંખટ,અમરેલી બાબરા પંથક માં બીજા દિવસે પણ જોરદાર વરસાદ પડ્યો હતો. તાલુકા ના મોટા દેવળીયા, ત્રંબોડા,દરેડ,ખાખરીયા,સહિતના ગામો માં ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો. ત્યારે બાબરા ના મોટા દેવળીયા ત્રંબોડા રોડ પર ભારે પવન ના કારણે વિજ પોલ ધરાસાય થયા હતા. રોડ પર વિજ પોલ પડતા રોડ બ્લોક થયો હતો.ભારે વરસાદ ના કારણે […]

Continue Reading

નર્મદા જિલ્લા પ્રદેશ કોંગ્રેસ મહિલા મોરચાના મંત્રી વત્સલાબેન વસાવાને પુત્રવધુએ જાનથી મારી નાંખવાની ધમકી આપતા ફરિયાદ

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપલા નર્મદા જિલ્લા ના દેડિયાપાડા તાલુકા ના કુંડીઆબા ગામે રહેતા કોંગી મહિલા અગ્રણીને ધમકી મળતા ચકચાર વિધવા પુત્ર વધુ પતિના મોત બાદ અન્ય પુરુષ સાથે ધરમા રહેતા હોય તેને ટકોર કરતા વત્સલાબેનને જાનથી મારી નાંખવાની ધમકી અપાતાં પોલીસ ફરિયાદ ગુજરાત પ્રદેશ મહિલા મોરચાના મંત્રી અને નર્મદા જિલ્લા કોંગી મહિલા અગ્રણી તેમજ સહકારી મંડળીના […]

Continue Reading

નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકા ની સૂકા ગ્રામ પંચાયતમાં વિધવા બહેનોને અનાજ કીટનું વિતરણ કરાયું.

રિપોર્ટર: ગૌતમ વ્યાસ,કેવડિયા કોલોની નર્મદા જિલ્લાના ગરૂડેશ્વર તાલુકાના સૂકા ગ્રુપ ગ્રામ પંચાયતમાં સમાવિષ્ટ ગામોમાં જેવા કે માણકુવા બખર માં આશરે ૪૪ જેટલી વિધવા બહેનોને આર્ટ ઓફ લિવિંગ રાજપીપલા તથા કેવડીયાકોલોની સેવાભાવી ટીમ દ્વારા અનાજ કીટનું વિતરણ કરવામાં આવ્યું આ કાર્યક્રમમાં ગરુડેશ્વર તાલુકા પંચાયતના વિરોધ પક્ષના નેતા રાજુભાઈ તડવી તથા સૂકા ગ્રુપ ગ્રામ પંચાયતના સરપંચ તથા […]

Continue Reading

વેરાવળના સિદ્દી સમાજના યુવાનોને બેરહેમીથી મારી વિડીઓ બનાવી વાયરલ કરનાર સામે કાર્યવાહી કરવા આમોદના યુવાનોની માંગ.

રિપોર્ટર: મકસુદ પટેલ,આમોદ ગીર સોમનાથ જિલ્લાના વેરાવળમાં સિદ્દી સમાજના યુવાનોને દોરડાથી બાંધીને બેરહેમીથી માર મારી તેમનું વિડીઓ બનાવી વિકૃત આનંદ લેનાર સામે આમોદના સિદ્દી યુવાનોમાં આક્રોશ ફાટી નીકળ્યો હતો.અને આવા કૃત્યને વખોડી કાઢી આમોદ નાયબ મામલતદારને આવેદનપત્ર આપી તેમને સખત સજા કરવા આમોદના સિદ્દી સમાજના યુવાઓને માંગ કરી હતી. વેરાવળમાં મજૂરી કામ કરી ગુજરાન ચલાવતા […]

Continue Reading

લુણાવાડા : લોકડાઉનના સમયગાળાના લાઈટબીલોમાં વીજતંત્રના ગોટાળા, આડેધડ વીજબીલોથી ગ્રાહકોમાં રોષ

રિપોર્ટર: દિવ્યાંગ પટેલ,મહીસાગર વીજબિલમાં સરકારની રાહતની જગ્યા અણધાર્યા વીજબીલોથી પ્રજામાં ભરેલો અગ્નિ વૈશ્વિક મહામારી કોરોનાના પગલે સરકારે જાહેર કરેલા લોકડાઉનના સમયગાળામાં મહીસાગર જિલ્લા મથક લુણાવાડામાં છેલ્લા બે માસથી વીજબીલો બનાવવાની કામગીરી બંધ હતી. પરિણામે અનલોક-૧ માં ચાર માસના વીજબીલો આપવાની એમજીવીસીએલએ શરૂઆત કરી. પ્રજાજનોને આ મહામારીમાં વીજ તંત્ર પાસેથી રાહતની અપેક્ષા હતી પણ તે અવળી […]

Continue Reading

મોરબી: હળવદ તાલુકાના ટીકર ગામે પોલીસે રેતી ખનન કરતા ખનીજ માફિયાને ઝડપી પાડ્યા

રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ હળવદ પોલીસ વિભાગ દ્રારા ૫૦ લાખના મુદ્દામાલ સાથે રેતીના ભરેલા ૪ ડમ્પરો પકડી પાડ્યા હળવદ તાલુકાની બ્રાહ્મણી નદીની રેતી ખનીજ ચોર ઘણા સમયથી બારોબાર ચોરી લે છે ત્યારે હળવદ પોલીસને ચોક્કસ બાતમી મળતા ખાનગી વોચ રાખતાં ૪ રેતી ભરેલા ડમ્પરો પાસ પરમીટ વિના ઝડપી પાડી રૂપિયા ૫૦ લાખનો મુદ્દામાલ જપ્ત કરી ૪ […]

Continue Reading

મોરબી : હળવદ પંથકમાં વરસાદથી તલના પાકને વ્યાપક નુકસાન

રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ વધતી ગરમીના પારાને લીધે અકળાયેલા હળવદ વિસ્તારના લોકો એ ગઈકાલે મોડી સાંજે ભારે પવન, ગાજવીજને વીજળીના ચમકારા સાથે શરૂ થયેલ વરસાદને લીધે ઠંડક પ્રસરતા રાહતનો દમ લીધો હતો, તો બીજી બાજુ ખેડુતોના તલ, ગવાર સહીતના ઉનાળુ પાકોને આ વરસાદને લીધે વ્યાપક નુકશાન થયાનુ જણાવ્યુ હતુ. રણકાંઠાનો વિસ્તાર હોય રણમા મીઠાના નુકશાન અંગે […]

Continue Reading