અમદાવાદમાં ભાડજ ખાતેના હરેકૃષ્ણ મંદિરમાં ગૌર પૂર્ણિમાની ઉજવણી કરાઈ, ભગવાનને 108 પ્રકારના વ્યંજનોનો રાજભોગ અર્પણ કરાયો.
અમદાવાદમાં 18 માર્ચ શુક્રવારના રોજ હરેકૃષ્ણ મંદિર ભાડજ ખાતે ગૌર પૂર્ણિમાની ઉજવણી થઈ હતી. ચૈતન્ય મહાપ્રભુ પોતાની સ્વર્ણરૂપી કાયાને કારણે ગૌરાગાં તરીકે પણ પ્રસિધ્ધ છે. આ વર્ષે તેમની 536મી જન્મજયંતિ ઉજવવામાં આવી હતી. આ ઉત્સવ ગૌડીય વૈષ્ણવો માટે નવા વર્ષના પ્રારંભનુ પણ નિરૂપણ કરે છે અને ભકતો રાત્રે ચંદ્ર પૂર્ણપણે ખીલી ઉઠે ત્યાં સુધી ઉપવાસ […]
Continue Reading