અમદાવાદમાં છેલ્લા એક કલાકથી કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદ..
‘ગુલાબ’માથી બનેલું શાહીન આજે વધારે શક્તિશાળી બનશે. વાવાઝોડું પાકિસ્તાનના મકરાણના કાંઠે ટકરાશે, એ વખતે એ સૌથી શક્તિશાળી હશે. વાવાઝોડું શક્તિશાળી થતાં જ 100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાય એવી શક્યતા છે. જોકે વાવાઝોડું ભારતના કાંઠાથી થોડે દૂર રહેવાનું હોવાથી બહુ નુકસાન થાય એવી શક્યતા નથી છતાં ભારતીય હવામાન વિભાગે એલર્ટ જારી કરીને કાંઠા વિસ્તારમાં […]
Continue Reading