બ્રેકિંગ : ભરૂચ ચિંતાજનક વધુ 1 કોરોના પોઝિટિવ કેસ નોંધાયો.

જિલ્લા માં વધુ 1 કોરોના પોઝિટિવ કેસ નોંધાયો….આમોદ ના 79 વર્ષીય વૃદ્ધ કોરોના પોઝિટિવ આમોદના આમલી વરકનવવાસ ફળિયામાં રહેતા ચતુર પરમારને કોરોના પોઝીટીવ, ચતુર પરમાર વડોદરા ગયા બાદ આમોદ આવ્યા હતા, હાલ વડોદરાની ગોત્રી હોસ્પિટલમાં સારવાર હેઠળ કોરોના મુક્ત થયા બાદ ભરૂચ જિલ્લામાં છેલ્લા 2 દિવસમાં નવા 4 પોઝિટિવ કેસ આવ્યા…તમામ 4 કેસ આંતર જિલ્લામાંથી […]

Continue Reading

ભરૂચ: વડતાલ મંદિર દ્વારા શાકભાજી ની ૨૫૦ કીટ અમોદના માલકીનપુરા વહેંચવામાં આવી

રિપોર્ટર: મકસુદ પટેલ,આમોદ આમોદ તાલુકાના ૧૨૦૦ માણસોનીવસ્તી ધરાવતા માલકીનપુરા ગામે વડતાલ મંદિર દ્વારા પ્રથમવાર અહીંના ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને શાકભાજીઓની કીટોનું વિતરણ કરાતા લોકો રાજી થયા હતા યુવા હરિભક્તો યોગેશ પટેલ નિમેષ પટેલ તથા ચિરાગ પટેલ વગેરેએ આ વિતરણ સેવા કરી હતી વડતાલ મંદિર તરફથી ૨૫૦ કીટ મોકલવામાં આવી હતી

Continue Reading

આમોદ પોલીસે લોકડાઉનના દરમ્યાન 51 જેટલી મોટરસાઇકલો ડિટેઇન કરી અન્ય વાહન ચાલકોને દંડ ફટકાર્યો તેમજ જાહેરનામા ભંગના 29 ગુના નોંધ્યા

રિપોર્ટર: મકસુદ પટેલ,આમોદ કોરોનાવાયરસ ના કારણે આખા ભારત દેશને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા લોકડાઉન જાહેર કરી દેવામાં આવ્યું છે અને કલમ ધારા 144 સમગ્ર દેશમાં લાગુ કરવામાં આવી છે તે દરમ્યાન લોકડાઉન સંપૂર્ણ સફળ બને તે માટે સરકાર દ્વારા અગત્યના પગલાં ભરાઇ રહ્યા છે ત્યારે ભરૂચ જિલ્લાના આમોદ ખાતે પણ આમોદના પીએસઆઇ બીજી યાદવ મેડમ […]

Continue Reading

ભરૂચ જિલ્લો કોરોના મુક્ત બન્યો

રિપોર્ટર: ગૌતમ વ્યાસ,કેવડીયા અંકલેશ્વરની સ્પેશ્યલ કોવિડ હોસ્પિટલમાંથી 3 દર્દીને રજા આપવામાં આવી તાળીઓના અભિવાદન સાથે દર્દીઓને ઘરે મોકલાયા આજે રજા આપવામાં આવેલ દર્દીના નામ ફરહાના શેખ-ભરૂચ અસફિયા શેખ-ભરૂચ મોઇન સૈયદ-ભરૂચ કુલ 27 પોઝીટીવ કેસ પૈકી 2 દર્દીના મોત, અન્ય તમામ 25 દર્દી સાજા થયા જિલ્લાનો કોઈ પણ કોરોના પોઝીટીવ વ્યક્તિ હવે સારવાર હેઠળ નહીં અમદાવાદના […]

Continue Reading

આમોદ તાલુકામાં શ્રમિકો પાસે વતન જવાની ટિકિટના પૈસા વસૂલી ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાયું…

રિપોર્ટર : મકસુદ પટેલ, આમોદ ગરીબોના ગળા દબાવવામાં આવી રહ્યા હોય તેવી પરિસ્થિતિ, આમોદ તાલુકામાં રહેતા પરપ્રાંતીયો ને તેમના માદરે વતન પરત મોકલવા ટિકિટના પૈસા વસૂલી તેમનું ઓનલાઇન રજીસ્ટ્રેશન કરવાની પ્રકિયા હાથ ધરાઇ. કોરોના વાયરસ ને લઇ સમગ્ર દેશને લોકડાઉન કરી દેવાયુ છે ત્યારે આ લોકડાઉનના કારણે પોતાના પેટનો ખાડો પૂરવા આવતા પરપ્રાંતિયો રોજગાર વગર […]

Continue Reading

મઘ્યપ્રદેશના મજદૂર પોતાના વતન ચાલતા જતા પોલીસે અટકાવ્યા

રિપોર્ટર મકસુદ પટેલ. આમોદ દહેજ થી પગપાળા ચાલી નીકળી પડ્યા પોતાના માદરે વતન પરત ફરવા પરપ્રાંતીયો પરંતુ આમોદના સરભાણ ગામે પોલીસે અટકાવ્યા. પરપ્રાંતિય મજૂરો ભુખ્યા હોવાથી તેમનો ખાણીપીણીનો તેમજ રહેવાનો બંદોબસ્ત કરી તેમને માદરે વતન કેવી રીતે પહોંચાડવા તેની કવાયત હાથ ધરી સમગ્ર ભારત દેશ લોકડાઉન કરી દેવામાં આવ્યો છે જેથી ધંધારોજગાર પડી ભાંગ્યા છે. […]

Continue Reading

વડતાલ મંદિરના ઉપક્રમે આમોદના શ્રીકોઠી ગામે શાકભાજી સાથે જીવન જરૂરી ચીજવસ્તુઓનું વિતરણ

રિપોર્ટર. મકસુદ પટેલ.આમોદ આઠસો માણસોની વસ્તી ધરાવતા આમોદ તાલુકાના ખોબા જેવડા શ્રીકોઠી ગામે વડતાલ ગાદીના પ.પૂ.આચાર્ય શ્રી રાકેશપ્રસાદજી મહારાજના આશિર્વાદ અને ચેરમેન દેવપ્રકાશ સ્વામી:કોઠારી ઘનશ્યામપ્રકાશદાસજી, સદગુરુ શાસ્ત્રી નૌતમપ્રકાશદાસજી, ડૉ.સંતવલ્લભદાસજી વગેરેની પ્રેરણાથી ગરીબ આદિવાસી પરિવારો, જરૂરિયાતમંદોને શાકભાજીની કીટો તથા મરીમસાલાની કીટોનું વિતરણ નાહીયેર ગુરુકૂળવાળા શાસ્ત્રી સ્વામી ભક્તિપ્રકાશદાસજી તથા ગામના સરપંચ હિતેશભાઇ કનુભાઇ પટેલ આગેવાનો અને યુવા […]

Continue Reading

લોકડાઉનના કડક અમલ વચ્ચે પ્રતિબંધિત તમાકુ વેચવા નીકળેલા બે ઇસમોને આમોદ પોલીસે દબોચી લીધા.

રિપોર્ટર: મકસુદપટેલ,આમોદ હાલમાં કોરોના વાયરસના કહેર વચ્ચે ચાલી રહેલા લોકડાઉનના કડકાઈ પુર્વક અમલીકરણ માટે આમોદ પોલીસ મથકના પોલીસ સબ ઇન્સ્પેક્ટર તથા સ્ટાફના માણસો આમોદ શમા હોટલ ચાર રસ્તા ઉપર વાહન ચેકિંગ કરી રહ્યા હતા. તે દરમ્યાન જંબુસર તરફ થી આવી રહેલ એક કારને રોકીને ચેક કરતાં કાર માંથી પંઢરપુરી તમાકુના થેલા નંગ ૫ મળી આવતાં […]

Continue Reading