બનાસકાંઠા: લાખણી પંથકમાં આજે બપોરના સમયે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી: વાતાવરણમાં ઠંડક પ્રસરી.
રિપોર્ટર: લક્ષ્મણ રાજપૂત,લાખણી લાખણી પંથકમાં વરસાદ વરસતાં લોકોને ગરમીથી રાહત મળી છે. આજે બપોરના સમયે કાળા ડિબાંગ વાદળો વચ્ચે મેઘરાજાએ પધરામણી કરતા ખેડૂતોના ચહેરા ઉપર અનેરી ચમક જોવા મળી હતી સતત બે દિવસથી ભારે બફારા વચ્ચે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી બનાસકાંઠા જિલ્લાના લાખણી પંથકમાં આજે બપોરના સમયે વરસાદએ એન્ટ્રી મારી છે ભારે […]
Continue Reading