અમીરગઢ તાલુકા ધનપુરા (વિ) પેટા ચૂંટણી માં કોંગ્રેસ નો વિજય……
અહેવાલ:- સુરેશ રાણા, બનાસકાંઠા ધનપુરા (વિ) પેટા ચુંટણી ની સીટ પર કોંગ્રેસ નો ઝંડો લહેરાયો…..કોંગ્રેસ ના ઉમેદવાર બાબુભાઈ રાઠોડ નો વિજય…ધનપુરા (વિ ) પેટા ચૂંટણી માં કોંગ્રેસ ના ઉમેદવાર બાબુભાઈ રાઠોડ ૧૮૯ લીડ થી વિજય….ઢોલ ના તાલ સાથે કોંગ્રેસ ના ઉમેદવાર બાબુભાઈ રાઠોડ નું કાર્યકર્તાઓ દ્વારા ભવ્ય સ્વાગત કરાયું….કોંગ્રેસ પાર્ટીનો વિજય થતા કાર્યકર્તાઓમાં આનંદ છવાયો…
Continue Reading