આજરોજ રોયલ ક્ષત્રિય ઠાકોર સમાજ ગુ.પ્રદેશ પ્રમુખ રમેશજી ઠાકોર ની સુચના થી સાબરકાંઠા જીલ્લાની મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું ..

Sabarkantha

રિપોર્ટર :શાહબુદ્દીન શિરોયા સાબરકાંઠા

તેમા રોયલ ક્ષત્રિય ઠાકોર સમાજ સા.કા જિલ્લા ના પ્રમુખ તરીકે પરમાર જગતસિંહ બાબુસિંહ (પ્રહલાદ સિંહ)ની વરણી કરવામાં આવી..
આ મીટિંગ માં ગુ. પ્રદેશ માંથી ગોપાલસિંહ.ઠાકોર,હિંમતનગર પ્રશાંતસિંહ.ઠાકોર,વડાલી
જગતસિંહ.પરમાર,બેરણા,તેમજ દિનેશસિંહ.આર.મકવાણા . નવાપુરા (પ્રાંતિજ), અજયસિંહ.આઈ.પરમાર, હિંમતનગર,વિજયસિંહ.મકવાણા.બેરણાઅમરસિંહ.બી.ઝાલા.તલોદ,મુકેશસિંહ.કેપરમાર.ગઢોડા,અમિતસિંહ બલવંતપુરા,કનકસિંહ.ઝાલા (રાષ્ટ્રીય બંજરગ દળ સા.કા અધ્યક્ષ) વગેરે હાજર રહ્યા હતા.