છોટાઉદેપુર જિલ્લાના નસવાડી ટાઉનના સ્ટેટ હાયવે રોડના ખાડાનું રીપેરિગ કામ હાથ ધરવામાં આવ્યું હતું.

રિપોર્ટર: વીમલ પંચાલ, છોટાઉદેપુર છોટાઉદેપુર જિલ્લાના નસવાડી ટાઉનમાંથી પસાર થતો મુખ્ય સ્ટેટ હાઇવે રોડ પર પડેલા મસમોટા ખાડા જીવલેણ બન્યા હતા આખરે રાજકીય નેતાઓ આંખ આડકાન કરતા હોય પરંતુ સરકારી તંત્રે નોધ લઈ નસવાડી ટાઉનના ખાડાનું રેપેરિંગ કામ શરૂ કરી એમાં લુઝ મટીરીયલ નાખ્યું હતું પરંતુ મોટા મેટલ હોય જાહેર રોડ પર મોટા વાહનો આવતા […]

Continue Reading

છોટાઉદેપુર જિલ્લાના નસવાડી પોલીસે ૧,૦૩,૩૨૦ નો દેશી દારૂનો મુદ્દામાલ ઝડપી પાડ્યો, આરોપી ફરાર.

રિપોર્ટર: વીમલ પંચાલ, છોટાઉદેપુર છોટાઉદેપુર જિલ્લાના નસવાડી પોલીસ ઇન્સ્પેકટર સી.ડી.પટેલ ને બાતમી મળેલ કે ગુલાબ સિંહ ભાઈ ઉર્ફે ગુલો સેલિયભાઈ દુ.ભીલ રહે.બગલિયા તા.નસવાડી જી છોટાઉદેપુર ના ઓ બગલીયા ગામે સરકારી દવાખાના ની સામે આવેલ રોડના નાળા પાસે કોતર નજીક લીલા ઘાસ મા ભારતીય બનાવટ નો વિદેશી દારૂ નો જથ્થો લાવી ઉતારી સંતાડી રાખેલ છે જે […]

Continue Reading

ચિંતાજનક: છોટાઉદેપુર જિલ્લાના બોડેલીના અલીપુરા વિસ્તારમાં એક જ દિવસે ૨૧ પોઝિટિવ કેસ આવ્યા.

રિપોર્ટર: વીમલ પંચાલ, છોટાઉદેપુર છોટાઉદેપુર જિલ્લાના બોડેલી ના અલીપુરા વિસ્તાર કોરોના હોટસ્પોટ બન્યો હોય તેમ એક જ દિવસે ૨૧ કેસ નોંધાતા છોટાઉદેપુર જિલ્લામાં આ સૌથી મોટો આંકડો જાહેર થયો છે શનિવારે બોડેલીમાં ૫૨ કોરોના ટેસ્ટ થયા હતા ત્યારે રવિવારે રિપોર્ટ જાહેર થતાં જિલ્લા માં ૨૨ પૈકી બોડેલીમાં જ ૨૧ કોરોના કેસ આવ્યા છે જેમાં અલીપુરાની […]

Continue Reading

છોટાઉદેપુર: નસવાડી તેમજ તણખલા પંથકમાં ભારે વરસાદથી પંથકમાં ઠંડક પ્રસરી,લોકોમાં આનંદની લાગણી જોવા મળી..

રિપોર્ટર: વીમલ પંચાલ, છોટાઉદેપુર નસવાડી તાલુકામાં છેલ્લા ઘણા સમયથી વરસાદે વિરામ લેતા ખેડૂતોમાં ચિંતાના વાદળો ઘેરાયા હતા. જેથી લોકો વરસાદને લઈને ચિંતિત હતા. લોકોને રાસાયણિક ખાતરની તંગી ના કારણે હેરાન પરેશાન થતાં જ ત્યાં વરસાદ ન પડતા વધુ ચિંતિત હતા. તેમજ મેઘરાજાને મનાવવા અહીંના આદિવાસીઓ દ્વારા દેવી-દેવતાઓને મનાવવામાં આવી રહ્યા હતા. ભારે ગરમી બફારા તેમજ […]

Continue Reading

છોટાઉદેપુર: પાનવડ તાલુકાના કોચવડ ગામની સીમમાંથી ડસ્ટર ગાડીમાં ભરી લઇ જવાતો રૂ. ૯૦,૮૪૦ નો વિદેશી દારૂ ઝડપાયો.

રિપોર્ટર: વીમલ પંચાલ, છોટાઉદેપુર છોટાઉદેપુર જિલ્લા ના પાનવડ ખાતે પોલીસ સ્ટેશન વિસ્તારના કોચવડ ગામની સીમમાંથી ડસ્ટર ગાડીમાં ભરી લઇ જવાતા વિદેશી દારૂની કુલ કિંમત- ૯૦,૮૪૦ /- ના મુદૃામાલ સાથે એક ઇસમને ઝડપી પાડતી છોટાઉદેપુર લોકલ ક્રાઇમ બ્રાન્ચ.. છોટાઉદેપુર જિલ્લાના પોલીસ અધિક્ષકની સુચના અને માર્ગદર્શન આધારે સમગ્ર જીલ્લામાં પ્રોહીબીશનની પ્રવૃતિ નેસ્ત નાબુદ કરવા તેમજ દારૂબંધીના કાયદાનું […]

Continue Reading

છોટાઉદેપુર: નસવાડી તાલુકાના બરોલી અને ખાપરીયા ગામે મનરેગા યોજનાના હેઠળ મિયાવાંકી પદ્ધતિથી ફળાઉ રોપા અને અન્ય કિંમતી રોપાનું વનીકરણ કરવામાં આવ્યું.

રિપોર્ટર: વીમલ પંચાલ, છોટાઉદેપુર નસવાડી તાલુકાના બરોલી અને ખાપરીયા ગામે મનરેગા યોજનામાં મિયાવાંકી પદ્ધતિથી ફળાઉ અને અન્ય કિંમતી રોપાનું વનીકરણ કરવામાં આવ્યું હતું. બરોલી ગામે નસવાડી તાલુકા પંચાયત પ્રમુખ રાઠવા કૈલાશ બેન, છોટાઉદેપુર જિલ્લા પંચાયતના બાંધકામ સમિતિના ચેરમેન ભીલ ધોળી બેન રમેશ ભાઈના હાથે મનરેગા યોજનામાં મીયાવાંકી પદ્ધતિથી ફળાઉ અને અન્ય કિંમતી રોપાનું વનીકરણ કરવામાં […]

Continue Reading

છોટાઉદેપુર જિલ્લાના બોડેલીમાં તોફાની વાનરના આંતક થી અનેક લોકો ઘવાયા.

રિપોર્ટર: વીમલ પંચાલ, છોટાઉદેપુર છોટાઉદેપુર જિલ્લાના બોડેલીમાં તોફાની વાનરનો આંતક મચાવ્યો છે. અને બાળકો થી માંડીને મહિલાઓને બચકા ભર્યા હોવાનું જાણવા મળ્યું છે. શિવાજી નગરમાં ૧૦વર્ષ ની ભોઈ પરિવારની બાળકીને વાનરે બચકું ભરતા દવાખાને લઈ જતા ટાંકા આવ્યા હતા જૂની બોડેલી વિસ્તારમાં પણ વાનરે દેહસત ઊભી કરી છે. અગાઉ બોડેલી માં મકડા એ તરખાટ મચવ્યો.હતો […]

Continue Reading

છોટાઉદેપુર: નસવાડી તથા ઘડબોરિયદમાં સોની બજાર સવારના ૮ કલાક થી બપોરના ૨ કલાક સુધી ચાલુ રહેશે.

રિપોર્ટર: વીમલ પંચાલ, છોટાઉદેપુર આથી નસવાડી તેમજ તાલુકા ની જનતા ને તંત્ર દ્વારા જણાવાયું છે કે નસવાડી તથા ઘડબોરિયદ સોની બજાર તા ૨૪/૭/૨૦૨૦ થી તા ૮/૮/૨૦૨૦ સુધી સવારના ૮ કલાક થી બપોરના ૨ કલાક સુધી ચાલુ રહેશે બપોર ના ૨ કલાક થી તમામ દુકાનો સ્વૈચ્છિક બંધ રહેશે.

Continue Reading

છોટાઉદેપુર જિલ્લાના નસવાડી પોલીસ સ્ટેશન સાથે તાલુકાના આઉટ પોસ્ટનું જિલ્લા પોલીસ વડા દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું.

રિપોર્ટર: વીમલ પંચાલ, છોટાઉદેપુર છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તલકમાં ૨૧૨ ગામ આવેલા છે નસવાડી નું મુખ્ય પોલીસ મથક સાથે આઉટ પોસ્ટ મા ઘઢબોરિયાદ તણખલા આમરોલી દુગધ્ધા વગેરે આઉટ પોસ્ટ પોલીસ સ્ટેશન આવેલા છે નસવાડી માં વાર્ષિક ઈનપેક્ષણ માં બધી બાબતો ધ્યાન પર લેવાઈ હતી તે તમામ બાબત નું છોટાઉદેપુર જિલ્લા પોલીસ વડા એમ.એસ.ભાભોર દ્વારા નિરીક્ષણની કામગીરી […]

Continue Reading

છોટાઉદેપુર જિલ્લાના ઉધોગ કેન્દ્રના ફિલ્ડ ઓફિસર ૪૦૦૦ની લાંચ લેતા ઝડપાયા.

રિપોર્ટર: વીમલ પંચાલ, છોટાઉદેપુર છોટાઉદેપુર જિલ્લા ઉદ્યોગકેન્દ્ર મા એક વ્યક્તિ એ બાજપાઈ બંકેબલ યોજના હેઠળ રૂ ૨ લાખ ની લોન માગી હતી અને લોન ની સબસિડી મંજૂર કરવા માટે લાભાર્થી ધક્કા ખાતો હતો અને સબસિડી મંજૂર કરાવવા માટે સુપરવાઈઝર જીતુભાઈ સોલંકી એ લાંચ ની માગણી કરી હતી. ત્યારે લોન લાભાર્થી એ લાંચ ની રકમ આપવી […]

Continue Reading