છોટાઉદેપુર જિલ્લાના નસવાડી કેનાલમાં ગઇકાલે ડૂબી ગયેલ તાલુકા સદસ્યના પુત્રનો મૃતદેહ મળી આવ્યો.

રિપોર્ટર: વીમલ પંચાલ, છોટાઉદેપુર છોટાઉદેપુર નસવાડીમાં ગઈકાલે બરોલી પાસે નર્મદાની મેઇન કેનાલમાં તાલુકા સદસ્યનો પુત્ર ડૂબી ગયેલ હતો જે ગઈકાલ રાતે તરવૈયાઓ થી તપાસ કરતાં મૃતદેહ મડેલ ન હોય ત્યારે આજે સવારે લાશ ને ૨૦ કલાકથી વધારે સમય તથા કેનાલમાં પાણીના પ્રવાહમાં એકાએક ઉપર આવતા ત્યાંના સ્થાનિક લોકોને મૃતદેહ દેખાતા ત્યાંના લોકો ની મદદથી મૃતદેહને […]

Continue Reading

છોટાઉદેપુર જિલ્લાની પોલીટેકનિક કોલેજ ખાતે કોવીડ સેન્ટરને સાંસદ ગીતાબેન રાઠવા દ્વારા ખુલ્લું મૂકવામાં આવ્યું.

રિપોર્ટર: વીમલ પંચાલ, છોટાઉદેપુર હાલ વિશ્વ કોરોના મહામારી ને લઈ આદિવાસી વસ્તી ધરાવતા જિલ્લા માં વહીવટી તંત્ર સજાગ બની છોટાઉદેપુર પોલીટેકનિક કોલેજ ખાતે કોવિડ કેર સેન્ટરનું સાંસદ ગીતાબેન રાઠવા ના હસ્તે લોકાર્પણ કરાયું હતું. હાલ છોટાઉદેપુર જિલ્લામાં કોરોના પોઝિટિવના કેસો વધતા અગમચેતી ના ભાગ રૂપે કોવીડ સેન્ટર બોડેલી,ઠોકલિયા પબ્લિક હોસ્પિટલ મા તેમજ છોટાઉદેપુર ખાતે કૉવિડ […]

Continue Reading

છોટાઉદેપુર જિલ્લાના માલધી ગામે દેવોને રીઝવવા જળાભિષેક કરતા મેઘરાજાનું આગમન થયું.

રિપોર્ટર: વીમલ પંચાલ, છોટાઉદેપુર છોટાઉદેપુર પંથક માં વરસાદ નહિ પડતાં મલધી ગામમાં મહાદેવ અને દેવો ને રીઝવવા ઓરસંગ નદીના પાણી દ્વારા જળાભિષેક કરવામાં આવ્યો હતો સીમલ ફદિયા જૂથ ગ્રામપંચાયત ના સરપંચ રાઠવા રેસિંગભાઈ દ્વારા પંથક મા વરસાદ ઘણા લાંબા વિરામ બાદ પણ ન પડતાં લોકોની ખેતી તેમજ પાણી ની મુશ્કેલી ઉભી થઈ રહી હતી ત્યારે […]

Continue Reading

છોટાઉદેપુર જિલ્લાના નસવાડીમાં ઈદ ના તેહવાર ને અનુલક્ષી ને મુસ્લિમ આગેવાનો સાથે પી.એસ.આઈ સી.ડી.પટેલે બેઠક યોજી.

રિપોર્ટર: વીમલ પંચાલ, છોટાઉદેપુર હાલ કોરોના વાઇરસ ની મહામારી ચાલી રહી છે ત્યારે તેહેવારો ને અનુલક્ષીને નસવાડી પી.એસ.આઇ સી.ડી.પટેલ દ્વારા કાયદો વ્યવસ્થા અને સરકારની ગાઇડલાઈનનો તેહવાર માં અમલ થાય તે હેતુ થી નસવાડીમા ઈદ ના તેહવારને લઈ મુસ્લિમ આગેવાનો સાથે બેઠક યોજી હતી નસવાડી ની ચાર મસ્જિદ ના પ્રમુખ ટ્રસ્ટી ઓ હાજર રહ્યા હતા અને […]

Continue Reading

છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના પાણવળ પાસે થી છકડામાં લઇ જવાતો ૧,૯૭,૭૮૦ નો વિદેશી દારૂના મુદ્દામાલ સાથે એક ઈસમને ઝડપી પાડ્યો.

રિપોર્ટર: વીમલ પંચાલ, છોટાઉદેપુર છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના પાનાવાડ ના પોલીસ સબ ઇન્સ્પેક્ટર જી,બી,ભરવાડ તેમના તાબાના પોલીસ સ્ટાફને જરૂરી સુચના આપી પાનવાડ પો.સ્ટે વિસ્તારમાં અલગ અલગ જગ્યાએ વાહન ચેકીંગની કામગીરી કરવા માટે ટીમો બનાવી વાહન ચેકીંગની કામગીરીમાં હતા તે વખતે ખાતિયાવાટ ત્રણ રસ્તા પાસે ખાનગી બાતમીદાર થકી બાતમી મળેલ કે કવાંટ તરફ થી એક પોપટી […]

Continue Reading

છોટાઉદેપુર: જિલ્લા મેજીસ્ટ્રેટ કે.એસ.વસાવાએ જિલ્લામાં હથિયારો ઉપર પ્રતિબંધ ફરમાવ્યો.

રિપોર્ટર: ગૌતમ વ્યાસ છોટાઉદેપુર જિલ્લામાં ગંભીર પ્રકારના ગુનાઓ બનતા અટકાવવા તેમજ જાહેર શાંતિ અને સલામતિ જળવાય રહે તે માટે અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ કે.એસ.વસાવાએ જાહેરનામું બહાર પાડી જિલ્લામાં હથિયારો ઉપર પ્રતિબંધ ફરમાવ્યો છે. જાહેરનામામાં જણાવ્યાનુસાર સમગ્ર છોટાઉદેપુર જિલ્લો અથવા છોટાઉદેપુર જિલ્લા મેજીસ્ટ્રેટના હકુમત હેઠળના સમગ્ર વિસ્તારમાં તા. ૨૩/૦૭/૨૦૨૦ થી તા. ૦૬/૦૮/૨૦૨૦ શસ્ત્રો, દંડા, લાકડી, લાઠી, તલવાર, […]

Continue Reading

છોટાઉદેપુર જિલ્લાના નસવાડી પોલીસે ૬૬,૯૮૦ ના વિદેશી દારૂના મુદ્દામાલ સાથે ૨ બુટલેગર ને પકડી પાડયા.

રિપોર્ટર: વીમલ પંચાલ, છોટાઉદેપુર છોટાઉદેપુર જિલ્લા ના નસવાડી પોલીસ સ્ટેશન વિસ્તાર મા નાઈટ પેટ્રોલીંગ દરમિયાન પો,સ, ઈ સી,ડી,પટેલ ના ઓ એ પોલીસ સ્ટાફ સાથે પ્રોહી નાકાબંધી કરી ભાકા ગામે ત્રણરસ્તા ઉપર વોચ કરી હિરોકમ્પની ની સ્પ્લેન્ડર પ્લુસ મો સા નંબર જી,જે,૦૬ કે,એસ ૭૪૫૭ની ઉપર ભારતીય બનાવટ ના ઇંગ્લિશ દારૂ ના જથ્થા મા લંડન પ્રાઈડ પ્રીમિયમ […]

Continue Reading

છોટાઉદેપુર જિલ્લાના નસવાડીના માતોરા ગામે થી ૪ જુગરીયા ૫૫,૩૭૦ ના મુદ્દામાલ સાથે ઝડપાયા.

રિપોર્ટર: વીમલ પંચાલ, છોટાઉદેપુર છોટાઉદેપુર જિલ્લાના નસવાડી પો.સ.ઈ એ આપેલી સૂચનાઓ ના આધારે નસવાડી પોલીસ સ્ટેશન ના સ્ટાફ ના માણસ નસવાડી પો,સ્ટે વિસ્તારમાં પેટ્રોલિંગ માં હતા તે દરમ્યાન આ હે કો ધરમ સિંહ વિઠ્ઠલભાઈને ખાનગી બાતમીદાર થકી બાતમી મળેલ કે મતોરા ગામ ની સીમમા કેટલાક માણસો ગોડકુદડું વડી પત્તા પાના વડે પૈસ ની હાર જીત […]

Continue Reading

છોટાઉદેપુર પાલિકાએ છોટાઉદેપુરમાં આવેલ ૪૦ દુકાનોને સીલ મારવા પોલીસ બંદોબસ્ત માગ્યો.

રિપોર્ટર: વીમલ પંચાલ, છોટાઉદેપુર છોટાઉદેપુરના સરદારબાગ સામે આવેલ શોપિંગ સેંટરના ઉપલે માડે નીચેના દુકાનદારો દ્વારા જે દુકાનો નેબનાવી છે તેનો વિવાદ છેલ્લા ઘણા સમય થી ચાલી રહ્યો છે આ દુકાનોને નગરપાલિકા એ સિલ મારવા માટે તા.૨૯ ના રોજ પોલીસ બંદોબસ્ત પણ માંગી લીધો છે.સરદારબાગ સામે આવેલ શોપિંગ સેન્ટરના ઉપરના માડની દુકાનો ખાલી કરાવી તેનો કબજો […]

Continue Reading

છોટાઉદપુર: નસવાડી એમ.જી.વી.સી.એલ પર વિજ બિલ ભરવા મોટી લાઈનો લાગી સોશિયલ ડિસ્ટન્સના લીરેલીરા..

રિપોર્ટર: વીમલ પંચાલ, છોટાઉદેપુર નસવાડી એમ.જી.વી.સી.એલ પર વિજ બિલ ભરવા મોટી લાઈનો પડતા ગ્રાહકોને કલાકો સુધી લાઈનમાં ઉભુ રહેવાનો વારો આવ્યો. સોશિયલ ડિસ્ટન્સનો અભાવ પણ જોવા મળ્યો. ચાર માસના વિજબીલ આપ્યા હોવાથી વિજ ગ્રાહકો મોટી સંખ્યા મા લાઈનો માં લાગ્યા એક જ કેશ કાઉન્ટર ચાલુ હોય , સોસિયલ ડિસ્ટન્ટ નો પણ અભાવ જોવા મળ્યો કેશ […]

Continue Reading