રિપોર્ટર: વીમલ પંચાલ, છોટાઉદેપુર
હાલ કોરોના વાઇરસ ની મહામારી ચાલી રહી છે ત્યારે તેહેવારો ને અનુલક્ષીને નસવાડી પી.એસ.આઇ સી.ડી.પટેલ દ્વારા કાયદો વ્યવસ્થા અને સરકારની ગાઇડલાઈનનો તેહવાર માં અમલ થાય તે હેતુ થી નસવાડીમા ઈદ ના તેહવારને લઈ મુસ્લિમ આગેવાનો સાથે બેઠક યોજી હતી નસવાડી ની ચાર મસ્જિદ ના પ્રમુખ ટ્રસ્ટી ઓ હાજર રહ્યા હતા અને ગાઇડલાઈન ને લગતા જરૂરી સૂચનો કર્યાં હતાં.