છોટાઉદેપુર જિલ્લાના રંગપુર પોલીસ સ્ટેશનની હદ માંથી છોટાઉદેપુર એલ.સી.બી એ ૪,૮૨,૩૦૫નો વિદેશીદારૂનો મુદ્દામાલ ઝડપી પાડયો.

રિપોર્ટર: વીમલ પંચાલ, છોટાઉદેપુર છોટાઉદેપુર જિલ્લા નારંગપુર પોલીસ સ્ટેશનની હદમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની કિંમત ૧,૮૨,૩૦૫ના સાથે વારના ગાડી ઝડપી પાડતી છોટાઉદેપુર લોકલ ક્રાઈમ બ્રાંચ જિલ્લામાં પ્રોહીબીશન નેસ્ત નાબુદ કરવા તેમજ દારૂબંધીના કાયદાનો કડક અમલ થાય તે મુજબ જિલ્લાના તમામ પોલીસ અધિકારીઓને સુચના કરેલ જે આધારે એલ.સી.બી પોલીસ ઇન્સ્પેક્ટર ડી.જે.પટેલ લોકલ ક્રાઈમ બ્રાન્ચ છોટાઉદેપુર નાઓના […]

Continue Reading

છોટાઉદેપુર જિલ્લાના કવાંટ પોલીસે વિદેશી દારૂની હેરાફેરી કરતા શખ્સને મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો.

રિપોર્ટર: વીમલ પંચાલ, છોટાઉદેપુર છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના રાયસિગ પૂરા ગામ પાસે થી દસ્તન ગાડી મા લઈ જવાતો ૪,૩૫,૬૪૦ નો મુદ્દામાલ ઝડપી પાડ્યો.સંદીપભાઈ પરસોત્તમભાઈ બારીયા ઉ.વ ૨૮ હાલ રહે વડોદરા ગજાનંદ પાર્ક સોસાયટી, વડોદરા ની ધરપકડ કરવામાં આવી. આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી.

Continue Reading

છોટાઉદેપુર જિલ્લાના ગુટણવડ ગામે આદમખોર માનવભક્ષી દીપડો પાંજરે પુરાયો.

રિપોર્ટર: વીમલ પંચાલ, છોટાઉદેપુર છોટાઉદેપુર જિલ્લાના ગુટણવડ ગામે ગઇકાલે રાત્રે એકવુદ્ધા ને ઘરઆંગણે થી ઢસડી ને ઝાડી ઓમા લઈ જતા થયું હતું મોત. ૧૫ દિવસ પેહલા પણ ૫ વર્ષીય બાળક ઉપર હુમલો કરતા થયું હતું મોત. માનવભક્ષી દીપડો વધુ ઘાતક બને તે પેહલા જ પાંજરે પુરાતા લોકો એ રાહત નો શ્વાસ લીધો.

Continue Reading

છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના કડા ગામે થી ૧,૨૩,૯૫૫ ના વિદેશીદારૂનો મુદ્દામાલ નસવાડી પોલીસે ઝડપી પાડ્યો.

રિપોર્ટર: વીમલ પંચાલ, છોટાઉદેપુર છોટાઉદેપુર જિલ્લાના નસવાડી પોલીસ સ્ટેશનના સબ ઇન્સ્પેક્ટર સી ડી પટેલ ના ઓ ના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં ચાલતા ઘેરકાનુની પ્રોહિબિષણ નેસતનાબૂદ કરવા કડક હાથે કામ લેવાની જુંબેશ અન્વયે નસવાડી પો સ્ટાફ આજરોજ નસવાડી પો સ્ટેશન ના એ એસ આઇ.મીથીયાભાઈ બલસિંગભાઈ ને ખાનગી રહે બાતમી મળી હતી કે કળદા ગામે નર્મદા નદી કાંઠે […]

Continue Reading

છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકામાં સતત વરસાદ વરસતા અનેક ગામડાઓ સંપર્ક વિહોણા બન્યા.

રિપોર્ટર: વીમલ પંચાલ, છોટાઉદેપુર નસવાડી તાલુકાના તણખલા પંથકમાં છેલ્લા કેટલાય દિવસોથી વરસાદ વરસી રહ્યો છે ત્યાં ગતરોજ બપોરના ૧:૦૦ થી શરૂ થયેલા મુશળધાર વરસાદ ને લઇ ખેતરોમાં પાણી ભરાયા હતા. લોકો પાણીથી બેહાલ થઇ ગયા હતા. જ્યારે જૂના તણખલાના નાળા ઉપરથી પાણી જતા રસ્તો બંધ થઇ જવા પામ્યો હતો અને ૨૫થી ૩૦ જેટલા ગામડાઓ સંપર્ક […]

Continue Reading

છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકામાં તેમજ તણખલા સહિત અનેક વિસ્તારમાં વરસાદ વરસતા નદીઓ છલકાઈ.

રિપોર્ટર: વીમલ પંચાલ, છોટાઉદેપુર નસવાડી તાલુકામાં છેલ્લા ઘણા સમય થી મેઘરાજા લટાર મારીએ જતા હતા ત્યારે આજે ગુરુવાર ની રાત્રી ના ૨:૩૦ કલાકે મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી હતી અને વીજળીના કડકડાટ સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો ત્યારે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા હતા અને નદીઓ છલકાઈ હતી ત્યારે હવામાન વિભાગ દવારા કાલ થી બે દિવસ […]

Continue Reading

છોટાઉદેપુર: નસવાડી થી બોડેલીનો ૩૦ કી.મી નો હાઈવે રોડ તદ્દન બિસ્માર હાલતમાં જોવા મળ્યો.

રિપોર્ટર: વીમલ પંચાલ, છોટાઉદેપુર નસવાડી થી બોડેલી નો ૩૦ કી.મી નો હાઈવે રોડ ની હાલત બિસ્માર થઇ પડી છે. હાઈવે ૫૬ પર ઠેરઠેર મસમોટા ખાડાઓ પડી ગયા છે. વાહનચાલકો ખાડા ઉતારવા જતા અકસ્માત સર્જે છે. તેમજ બોડેલી ઓરસંગ નદી ઉપર ના પુલ ની હાલત પણ આવી જ છે. આમ તંત્રની ઘોર બેદરકારી સામે આવી રહી […]

Continue Reading

છોટાઉદેપુર જિલ્લાના નસવાડી પોલીસએ મોટરસાયકલ પર લઈ જવાતો ૬૯,૦૫૫ નો વિદેશી દારૂનો મુદ્દામાલ ઝડપી પાડ્યો.

રિપોર્ટર: વીમલ પંચાલ, છોટાઉદેપુર છોટાઉદેપુર જિલ્લાના નસવાડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં નાઈટ પેટ્રોલીંગ દરમ્યાન પોલીસ સ્ટેશનના સ્ટાફના માણસો પેટ્રોલિંગમાં રહી નાકાબંધી કરી કોલુ ગામે નાની કેનાલ નજીક વોચ કરી હીરોહોન્ડા કંપની ની સી.ડી.ડિલક્સ મોટર સાયકલ જેનો રજી.ન વગર ની ઉપર ભારતીય બનાવટ નો વિદેશી દારૂ ના (૧) રોયાલબાર પ્રેસ્તીજ વિસ્કીના ૭૫૦ મિલી ના બોટલો નંગ ૪૫ […]

Continue Reading

છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકામાં ફ્રૂટની લારી ચલાવતી સગર્ભા મહિલાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો.

રિપોર્ટર: વીમલ પંચાલ, છોટાઉદેપુર છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકામાં ૭૧ સેમ્પલ કોરોના વાઇરસ ને લઈ લેવાયા હતા ત્યારે નસવાડીના ભરબજારમાં ફ્રૂટ ની લારી ચલાવી રોજગારી મેળવતી સગર્ભા મહિલાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા પરિવાર પર આભ તુટી પડ્યું હતું કોરોના વાઇરસનો દર્દી ભર બજારમાં લારી પર બેસેલ હોઈ નસવાડીની આરોગ્ય ટીમ બજારમાં પોહચી તો રીતસરનું પેનિક ઊભુ […]

Continue Reading

છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના ૬ ગામોના લોકોએ રામ મંદિરના ભૂમિપૂજનની ખુશીમાં ઉત્સાહ યાત્રા કાઢી.

રિપોર્ટર: વીમલ પંચાલ, છોટાઉદેપુર છોટાઉદેપુર જિલ્લા ના નસવાડી તાલુકાના લાવાકોઈ, રતનપુરા, ફૂલવાડી જેવા છ ગામના યુવાનો ,બાળકો,વડીલો અયોધ્યામાં થઈ રહેલા રામ મંદિરના ભૂમિપૂજનની ખુશીમાં જયશ્રીરામ નારા સાથે ઉત્સાહ યાત્રા કાઢવામાં આવી હતી. હિન્દુ ધર્મના આસ્થા સાથે સંકળાયેલો,પ્રભુ શ્રીરામનો અયોધ્યામાં ભવ્યથી ભવ્ય મંદિર બને એવું સાધુ ,સંતોને પ્રભુ શ્રીરામ ના ભક્તો, તથા રામ મંદિર બનાવવા માટે […]

Continue Reading