મહીસાગર: કોરોનના મહમારીમાં મહીસાગર જિલ્લાના ડો.રાજ ની સહાનીય કામગીરી.

રિપોર્ટર: દિવ્યાંગ પટેલ,મહીસાગર જન્મથી જ બાળકોના દાંત ને દૂર કરી માતાની મુશ્કેલી દૂર કરી. પ્રાપ્ત માહિતી અનુસાર મહીસાગર જિલ્લાના લુણાવાડા મુખ્ય મથકમાં એક દંપતીના ઘરે બાળકીને જન્મથી જ દાંત હોવાના કારણે માતા તેમજ બાળકીને સ્તનપાન કરવામાં ખૂબ જ મુશ્કેલીનો સમાનો કરવો પડતો હતો. ડો. રાજ શાહ દ્વારા આ મુશ્કિલ પરિસ્થિતિ માં પોતાની સૂઝબૂઝથી બાળકોના બંને […]

Continue Reading

મહીસાગર જિલ્લાના લુણાવાડા મુખ્ય મથકમાં લીઓ ક્લબનો શુભારંભ કરાયો.

રિપોર્ટર: દિવ્યાંગ પટેલ,મહીસાગર લાયન્સ ક્લબ ઓફ લુણાવાડા ની સાથી ગણાતી અને યુવાનો ની ગણાતી એવી લિયો ક્લબ જે યુવાનોને પ્રેરણાદાયક અને માનવસેવાના ના પ્રતસોહનાના ભાગરૂપે મહીસાગર જિલ્લાના લુણાવાડા મુખ્ય મથકમાં લીઓ ક્લબ ઓફ લુણાવાડા નો શુભારંભ કરવામાં આવ્યો છે ત્યારે જિલ્લાના યુવાનો વ્યક્તિ વ્યક્તિ વચ્ચેની જરૂર પડે ત્યારે સેવા કર્યો કરવાનો તેમજ કોઇપણ અચાનક આવી […]

Continue Reading

મહીસાગર બ્રેકીંગ: સંતરામપુર તાલુકાના પઢારિયા ગામે ખાનગી ટ્રાઈવેલ્સ પટલતા ૫૦ થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા હોવાનુ અનુમાન..!

રિપોર્ટર: સુરેશ પગી,કડાણા ઈજાગ્રસ્તોને સારવાર અર્થે લુણાવાડાની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા કેટલાક ઇજાગ્રસ્તોને વધુ સારવાર માટે ગોધરા સિવીલમાં ખસેડવામાં આવ્યા ઇજાગ્રસ્ત ની સંખ્યામાં વધારો થવાની સંભાવના ટ્રાવેલ્સ મજૂર વર્ગ ને લઈને સંજેલી થી કાલાવડ જઈ રહી હતી પઢારિયા પાસે વળાંકમાં ટ્રાવેલ્સ પરથી ડ્રાઈવરે કાબૂ ગુમાવતા બની ઘટના વળાંકમાં રોડ છોડી ટ્રાવેલ્સ રોડ સાઈડમાં પલ્ટી મારી..

Continue Reading

બ્રેકિંગ મહીસાગર: મલેકપુર ચોકડી ઉપરથી કતલના ઇરાદે લઈ જવાતા ૪ બળદ ને બચાવી લેવામાં આવ્યા.

રિપોર્ટર: સુરેશ પગી,કડાણા મલેકપુર ચોકડી ઉપરથી બે ગાડી માં ક્રૂરતા પૂર્વકરીતે ભરેલ ૪ બળદને લઈ જનાર ૪ ઝડપાયા પોલીસ દ્વારા ૪ બળદની કિંમત ૬૦,૦૦૦ અને બે ગાડીની કિંમત ૪,૫૦,૦૦૦ મળી કુલ ૫,૧૦,૦૦૦ નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો પોલોસ દ્વારા ચાર ઈસમો વિરુદ્ધ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી..

Continue Reading

મહીસાગર: વીરપુરના ભાજપ અગ્રણી મુકેશ શુકલ અને તેમના પુત્ર જિલ્લા પંચાયત સદસ્ય પીનાકીન શુકલના નિવાસે હુમલો..

રિપોર્ટર: સુરેશ પગી,કડાણા રિપોર્ટર: દિવ્યાંગ પટેલ,મહીસાગર મુકેશભાઇ શુક્લ માન.વડાપ્રધાન નરેન્દ્ર મોદી ને જન્મદિવસની શુભેચ્છા પાઠવવા દિલ્હી ગયેલા તથા પિનાકીનભાઇ ધંધાર્થે બહારગામ ગયેલ તે સમયે ઘરની મહિલાઓ એકલી હોવાનો લાભ લઇ વિરપુર પોલિસ સ્ટેશન ના રાહબારી હેઠળ ગુંડાતત્ત્વો દ્વારા હુમલો કરી ગાડીઓના કાચ તોડી ઘર પર પથ્થર મારો કરી નિમ્ન કક્ષાનો કૃત્ય કરી અંદાજે ૩૦-૩૫ લાખ […]

Continue Reading

મહીસાગર: લુણાવાડા મુખ્ય મથકમાં નજીકના કુટુંબી વ્યક્તિ દ્વારા અરજી કરવામાં આવતા ડુપ્લીકેટ ખેડૂતનું પ્રકરણનો ભાંડો ફૂટ્યો..?

રિપોર્ટર: દિવ્યાંગ પટેલ,મહીસાગર પ્રાપ્ત માહિતી અનુસાર મહીસાગર જિલ્લાના લુણાવાડા મુખ્ય મથકમાં ડુપ્લીકેટ ખેડૂત હોવાનું અરજી બહાર આવતા સમગ્ર પંથકમાં ખળભળાટ મચાવ્યો છે ત્યારે હવે જિલ્લામાં ડુપ્લીકેટ ખેડૂતોને લઈને કરવામાં આવેલી અરજી ને લઈને અનેક સવાલો ઉઠ્યા છે ત્યારે શું જિલ્લામાં રહેલા ડુપ્લીકેટ ખેડૂતની અરજીને લઈને કોઈ તપાસ કરવામાં આવશે કે કેમ? નજીકના વ્યક્તિઓ અને જાગૃત […]

Continue Reading

મહીસાગર જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની આગામી ચૂંટણીઓમાં આદિજાતિના લોકોને ન્યાય મળશે.??

રિપોર્ટર: દિવ્યાંગ પટેલ,મહીસાગર આગામી નવેમ્બર માસમાં જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણી આવી રહી છે ત્યારે વિકટ બનેલો આદિજાતિ દાખલા નો પ્રશ્ન આદિજાતિ સમાજમાં ઉગ્ર રોષ નું કારણ બની ગયો બની રહ્યો છે દાખલા ના પ્રશ્ન સંપૂર્ણ નિકાલ હજી સુધી આવ્યો નથી ત્યારે આગામી ચૂંટણીઓમાં આદિજાતિ લોકોને સાચેસાચું પ્રતિનિધિત્વ મળશે એ પ્રત્યે સવાલ આ પંથકમાં […]

Continue Reading

મહીસાગર: લુણાવાડા કોલેજ ના માટી ચોરી પ્રકરણમાં સત્તાધીશો ને નોટિસ ૪૭૯૬ મેટ્રિક ટન માટી લઇ ગયા હતા.

રિપોર્ટર: દિવ્યાંગ પટેલ,મહીસાગર ૧૫ દિવસમાં રૂ .૧૧,૮૩,૬૬૦ ભરવા નોટિસ લુણાવાડાની પી.એન.પંડ્યા આટર્સ, સાયન્સ એન્ડ કોમર્સ કોલેજની માલીકીની જમીનમાં કરોડોની કિંમતના માટીચોરી પ્રકરણમાં ખાણ અને ખનીજ વિભાગે ગેરકાયદેસર માટી ખનન અંગે ૧૫ દિવસમાં રૂ .૧૧,૮૩,૬૬૦ ભરવા નોટિસ ફ્ટકારતા કોલેજના સત્તાધીશો હડકંપ મચી જવા પામ્યો છે. માટી ચોરી પ્રકરણમાં મહીસાગર જિલ્લા કલેકટરના હુકમ મુજબ ખાણખનીજ વિભાગ અને […]

Continue Reading

મહીસાગર: આંગણવાડી કાર્યકર અને તેડાગરની આવેલ વાંધા અરજીઓનો ઉમેદવારોને રૂબરૂ બોલાવી નિકાલ કરતા જિલ્‍લા વિકાસ અધિકારી નેહા કુમારી.

રિપોર્ટર: દિવ્યાંગ પટેલ,મહીસાગર મહીસાગર જિલ્‍લા પંચાયત દ્વારા તાજેતરમાં આંગણવાડી કાર્યકર અને તેડાગર માટેની ભરતી કરવા માટે ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવી હતી. આ આવેલ અરજીઓ સામે કેટલાંક ઉમેદવારોએ ઓનલાઇન વાંધા અરજીઓ મોકલી આપી હતી. આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોની ભરતી પ્રક્રિયા પૂર્ણ કરતાં પહેલાં ઉમેદવારો દ્વારા ઓનલાઇન કરવામાં આવેલ વાંધા અરજીઓનો નિકાલ કરવામાં આવે અને ભરતી […]

Continue Reading

મહીસાગર: નવરાત્રિ મહોત્સવની પરવાનગી માટે લુણાવાડામાં કલાકારોએ જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર આપી કરી રજૂઆત..!!

રિપોર્ટર: દિવ્યાંગ પટેલ,મહીસાગર નવરાત્રિ આધારિત કલાકારોને આજિવિકા મળે તે શુભાશય હોમ એવા તમામ કલાકારો છેલ્લા સંગીતકારો, સાઉન્ડ સિસ્ટમવાળા,માસથી આત્મનિર્ભર બનવા બદલે ડેકોરેશનવાળા, વિડીયોગ્રાફર્સ, લુણાવાડાના કલાકારોએ આગામી બેકાર બની રહ્યા છે. અને હવે ફોટોગ્રાફર્સ સહિત અનેક લોકોને નવરાત્રીના સમયે નવરાત્રી જ્યારે કોરોનાનું પ્રમાણ મઝદ અંશે આજીવિકા મળતી થાય તેમ છે. યોજવાની સરકાર દ્વારા પરવાનગી પસ્યું હોઈ […]

Continue Reading