અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના બાબરકોટ ગામે 75 મા સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી….

રિપોર્ટ..ભૂપત સાંખટ અમરેલી આજ રોજ 8 કલાકે બાબરકોટ પ્રાથમિક શાળા ખાતે 75 મા સ્વતંત્રતા દિવસ નિમિત્તે ગામના યુવા શિક્ષીત સરપંચ અનકભાઈ છનાભાઈ સાંખટના વરદ હસ્તે ધ્વજ વંદન કરવામાં આવ્યુ હતું. 75 માં સ્વતંત્રતા પર્વની ઉજવણીના શુભ પ્રસંગે ગામના સરપંચઅનકભાઈ છનાભાઈ સાંખટ , ઉપસરપંચ પ્રવિણભાઈ બાભણીયા, ગ્રામ પંચાયતના તમામ સભ્યો , પ્રાથમિક શાળાના આચાર્ય દિનેશભાઇ રાઠોડ, […]

Continue Reading

જાફરાબાદમાં વાવાઝોડા ના સર્વેની સહાયમાં થયેલા અન્યાય તેમજ પેટ્રોલ ડીઝલ અને રાંધણ ગેસના વધેલા ભાવ ના વિરોધમાં આવેદનપત્ર આપ્યું.

રિપોર્ટર: પાયલ બાંભણિયા,ઉના તૌકતે વાવાઝોડામાં દરિયાકાંઠાના વિસ્તારમાં સૌથી વધુ નુકસાની વેઠવાનો વારો જાફરાબાદ પંથકના લોકોને આવ્યો હતો. ત્યારે લોકોને સરકાર પાસે મોટી આશા હતી કે તેમને યોગ્ય નુકસાન સહાય સમયસર મળી રહેશે.પરંતુ લોકોની આશા ઠગારી નીવડી છે. વાવાઝોડા ને ૨ મહિના જેટલો સમય થવા આવ્યો પરંતુ હજું પણ મોટા ભાગના લોકો સહાય થી વંચિત છે. […]

Continue Reading

બગસરા માં પ્રિમોન્સૂન ની કામગીરી કરવામાં આવી

એન ડી પંડયા રીપોર્ટર બગસરા બગસરા નગરપાલિકા દ્વારા સાતલડી નદીમાં કચરો સાફ કરવાની કામગીરી શરૂ હાલમાં મુંજયાસર ડેમ પણ ઓવરફ્લો થવામાં માત્ર 1.50 દોઢ ફૂટ બાકી છે જેમાં ઓવરફ્લો થાય તો સાતલડી નદી માં પાણી આવે ચોમાસા ને અનુલક્ષીને આ કામગીરી કરવામાં આવી હતી

Continue Reading

બાબરા તાલુકાના કુવરગઢ ગામે ગામજનો દ્વારા જેતપુર તાલુકાનાં જેતલસર ગામે રહેતી યુવતીની ધાતકી હત્યા કરવામાં આવી તેને શ્રધ્ધાંજલિ અર્પણ કરાઈ..

રિપોર્ટ : આદીલખાન પઠાણ બાબરા તાલુકાના કુવરગઠ ગામે ગ્રામજનો દ્વારા જેતપુર તાલુકાના જેતલસર ગામે ૧૬ વર્ષની યુવતીને એક તરફી પ્રેમમાં પાગલ કરી યુવકે ૩૯ છરીના ધા મારી ધાતકી હત્યા કરવામાં આવી હતી .ત્યારે આ હત્યાના બનાવના સમગ્ર રાજ્યમાં ધેરા પ્રત્યાઘાત પડયા છે. અને લોકોના હૈયા કંપી ઉઠીયા છે ત્યારે ઠેર ઠેર લોકો આ દીકરીને ન્યાય […]

Continue Reading

બગસરા વાંઝા વાડી ખાતે ચેમ્બર ઓફ કોમર્સ બગસરાની ત્રણ વર્ષની ટર્મ પૂરી થતા તારીખ 20 3 2021 ના રોજ ચૂંટણી યોજાઈ હતી.

એન ડી પંડયા રીપોર્ટર બગસરા આ ચૂંણીમાં૧૫ સભ્યો ચૂંટાયેલા જાહેર થયા હતા.ચાલુ ચૂંટાયેલા સભ્યો ૨૦૨૩ સુધી એટલે કે ત્રણ વર્ષ માટે પદ ગ્રહણ કરેલ છે.ચૂંટણીના અધિકારી તરીકે મહેશભાઈ વ્યાસ હાજર રહ્યા હતા. તેઓ નિષ્પક્ષ ચૂંટણી યોજાય તે માટે પ્રયત્નો કરતા હતા.ચેમ્બર ઓફ કોમર્સની આ મિટિંગમાં અધ્યક્ષ સ્થાને જે.વી કાકડિયા ધારાસભ્ય ધારી બગસરા ના પત્ની ધારાસભ્યના […]

Continue Reading

અમરેલી જિલ્લાના બગસરા તાલુકા પંચાયતમાં ચૂંટાયેલા સભ્યો દ્વારા તાલુકા પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી યોજાઈ હતી.

એન ડી પંડયા રીપોર્ટર બગસરા અમરેલી જિલ્લાના બગસરા તાલુકાના તાલુકા પંચાયતના ચૂંટાયેલા સભ્યો દ્વારા પ્રમુખ અને ઉપપ્રમુખ ની ચૂંટણી .આ ચૂંટણીમાં યોજવામાં આવી હતી. 15 સભ્યો હાજર રહ્યા હતા.કોંગ્રેસ તરફથી 9 સભ્યો જીતેલા હતા.ચૂંટણીના પરિણામ રૂપે પ્રમુખ તરીકે કોંગ્રેસના ઉમેદવાર પાનસુરીયા દલસુખભાઈ ની નિમણૂક કરવામાં આવી છે આ ચૂંટણી પ્રક્રિયામાં પ્રાંત અધિકારી એ હાજરી આપી […]

Continue Reading

બગસરા બાયપાસ ચોકડી પર શહેરના સૂર્ય સેના ના યુવાનો દ્વારાતમામ વાહન ચાલકો પાસેથી ધૈર્ય રાજ માટે ફંડ એકઠું કરવામાં આવ્યું હતું.

રિપોર્ટર: એન.ડી.પંડ્યા,બગસરા બગસરા બાઇપાસ રોડ ઉપર સુર્ય સેના ના યુવાનો દ્વારા પસાર થતા તમામ વાહનો પાસેથી ધૈર્ય રાજ માટે ફંડ એકઠું કરવામાં આવ્યુ હતું.તેવા સમયે હાલ સમગ્ર વિશ્વમાં જ્યારે એક નાના એવા બાળક માટે ફડ એકઠું કરી રહ્યા છે તેવા સમયે બગસરા કુકાવાવ રોડ બાયપાસ ચોકડી ઉપર સુર્ય સેના ના યુવાનો દ્વારા ધૈર્ય રાજ માટે […]

Continue Reading

અમરેલી: બાબરા તાલુકાના ચમારડી ગામે ગુમ થયેલ ૧૧ વર્ષીય બાળકને તેના માતાપિતાને સોંપતી બાબરા પોલીસ..

રિપોર્ટર: આદિલખાન પઠાણ, બાબરા બાબરા તાલુકાના ચમારડી ગામે ધરે કોઇને કીધા વગર નિકળી ગયેલ ૧૧ વર્ષનો બાળક જેનુ નામ રાહીલ તોફીકભાઈ કાચેલીયા હોય જે મુંગો હોય અને સાંભળી પણ ન શકતો હોય આ બાળક ધરે કોઇને કહ્યા વગર નિકળી ગયેલ જે અંગે બાબરાના પત્રકાર આદીલખાન પઠાણ દ્વારા બાબરા પોલીસ સ્ટેશનમાં જાણ કરવામાં આવી હતી. ત્યારે […]

Continue Reading

અમરેલી પોલીસે બાબરા તાલુકાના શીરવાણીયા ગામેથી ગેરકાયદેસર અફીણનો રૂ.૩૨,૪૪,૨૧૦ નો મુદ્દામાલ ઝડપ્યો.

રિપોર્ટર: આદિલખાન પઠાણ, બાબરા બાબરા તાલુકાના શીરવાણીયા ગામે થી લીંબડીયા ગામ તરફ જવાના રસ્તે આવેલા ત્રણ અલગ-અલગ વાડીઓમાં અફીણનું ગેરકાયદેસર થયેલ વાવેતર શોધી કાઢી, અફીણના લીલા ડોડવા સહિત કુલ કિં.રૂ.૩૨,૪૪,૨૧૦ નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. બાબરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર ડી.વી. પ્રસાદ તથા બાબરા પોલીસ સ્ટાફ દ્વારા બાબરા તાલુકાના શિરવાણીયા ગામથી લીંબડીયા ગામ તરફ જવાના […]

Continue Reading

અમરેલી: બગસરાના ખારી ગામે કોંગ્રેસના ઉમેદવાર શારદાબેન સતાસીયા 162 મતની લીડથી વિજેતા થયાં.

રિપોર્ટર: એન.ડી.પંડ્યા,બગસરા બગસરાના ખારી ગામે તાલુકા પંચાયત સીટમાં ભાજપ કોંગ્રેસ વચ્ચે સિધ્ધી ટક્કર જોવા મળી કોંગ્રેસના ઉમેદવાર શારદાબેન સતાસીયા 162 મતની લીડથી વિજેતા થયાં. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામો જાહેર થયાં છે તેવા સમયે બગસરા તાલુકાની 16 સીટ અને જીલ્લા પંચાયતની ૨ સીટમાં મતદાન યોજાયેલ હતું. અને ખારી તાલુકા પંચાયતની ૧ સીટમાં ભાજપ અને કોંગ્રેસ […]

Continue Reading