રિપોર્ટર: એન.ડી.પંડ્યા,બગસરા
બગસરા બાઇપાસ રોડ ઉપર સુર્ય સેના ના યુવાનો દ્વારા પસાર થતા તમામ વાહનો પાસેથી ધૈર્ય રાજ માટે ફંડ એકઠું કરવામાં આવ્યુ હતું.તેવા સમયે હાલ સમગ્ર વિશ્વમાં જ્યારે એક નાના એવા બાળક માટે ફડ એકઠું કરી રહ્યા છે તેવા સમયે બગસરા કુકાવાવ રોડ બાયપાસ ચોકડી ઉપર સુર્ય સેના ના યુવાનો દ્વારા ધૈર્ય રાજ માટે રોડ ઉપરથી પસાર થતા તમામ વાહન ચાલકો પાસે થી યુવાનો દ્વારા ધૈર્ય રાજ માટે ફંડ એકઠું કરવામાં આવ્યુ . કાર્યને વાહન ચાલકોએ પણ બિરદાવ્યા હતા.