અમીરગઢમાં સામાન્ય વરસાદ થી રસ્તાઓ પાણીથી ભરાયા….

રિપોર્ટર :સુરેશ રાણા અમીરગઢ રાજ્ય માં વરસાદની આગાહીને લઈને રાજ્ય ભરમાં વરસાદ થઈ રહ્યો છેજ્યારે બનાસકાંઠા જિલ્લામાં પણ ક્યાંક વધુ તો ક્યાંક ઝરમર વરસાદ વરસી રહ્યો છે. જ્યારે અમીરગઢમાં સામાન્ય વરસાદ થતા જ અમીરગઢ બઝાર થી લઈને અંડરગ્રાઉન્ડ પુલ નજીક રસ્તાઓમાં પાણી ભરાઈ ગયા છે. જો સામાન્ય વરસાદ થી જ રસ્તાઓમાં પાણી ભરાશે અને લોકોને […]

Continue Reading

અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના કાળા બજારિયાવોનો રેશનિંગ ના સસ્તા અનાજના જથ્થા સાથે ઝડપ્યા.

રીપોર્ટર :ભૂપત સાંખટ અમરેલી રાજુલા તાલુકાના જૂની બારપટોળી ગામે ગતરાતે 12 વાગ્યે રેશનીંગના સસ્તા ભાવની અનાજ ની કાળાબજારિયાઓને ગ્રામ જનો દ્વારા પકડવામાં આવ્યા..રાજુલા તાલુકામાં ફરી એક વખત રેશનીંગની જથ્થો ઝડપી પાડયો…રાજુલાના બારપટોળી ગામની સસ્તા ભાવની પંડિત દીનદયાળ ગ્રાહક ભંડાર (સરકાર માન્ય) નું અનાજ ગરીબ લોકોમાં ફાળવવાનું હોય છે પરંતુ આ રેશનિંગ દુકાન ચલાવનાર પુથ્વીરાજભાઈ કોટીલા […]

Continue Reading

અમરેલી-જાફરાબાદ પંથકમાં વહેલી સવારથી વરસાદી માહોલ જામ્યો …

રિપોર્ટર :ભૂપત સાંખટ અમરેલી જાફરાબાદ શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે…….. જાફરાબાદના બાબરકોટ ,મિતિયાળા કડીયાળી સહિતના ગામોમાં વરસાદ વરસ્યો …… લાંબા સમયના વિરામ બાદ વરસાદ શરૂ થયો ……. વરસાદને પગલે ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો…….

Continue Reading

અમરેલી જિલ્લાના જાફરાબાદના માછીમારોની દશા ફરી કફોડી બની….

રિપોર્ટર : ભૂપત સાંખટ :-અમરેલી કોરોના નું કાળચક્ર ફરતા માછીમારોની સ્થિતી ડામાડોળ બની ગઈ હતી.ત્યારે તાઉતે વાવાઝોડા એ માછીમારોની કમર ભાંગી નાખી હતી ને બોટો ને નુકશાન સાથે વાવાઝોડામાં કરોડો રૂપિયાની નુકશાનની સહન કરેલા માછીમારોને સમયસર સરકાર દ્વારા માછીમારોને રાહત પેકેજ જાહેર ન કરવામાં આવ્યા હોત તો માછીમારોને થયેલી નુકસાની માંથી બહાર આવતા વર્ષો નિકળી […]

Continue Reading

અમરેલી જિલ્લાના રાજુલા સહિત આસપાસ ગ્રામ્ય વિસ્તારના સમસ્ત કોળી સમાજે રાજુલા પ્રાત અધિકારીને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું…

રિપોર્ટ..ભૂપત સાંખટ અમરેલી જૂનાગઢ જિલ્લાના માણાવદર તાલુકાના પાદરડી ગામના ભારતીય સેનામાં ફરજ બજાવતા યુવાનને પોલીસ દ્વારા અદાલતી વોરંટ વગર માર મારવામાં આવ્યો હતો. મારમારનાર તમામ પોલીસ કર્મીઓની વિરુદ્ધ યોગ્ય કાર્યવાહી કરવા સમસ્ત કોળી સમાજ રાજુલા દ્વારા રાજ્યપાલને પત્ર પાઠવી રજૂઆત કરી.પત્રમાં જણાવ્યું હતું કે પોલીસ રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા ખૂબ સારી કામગીરી કરે છે. […]

Continue Reading

અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના ગામોમાં ભાદરવી અમાસના મેળાનું આયોજન કરવામાં આવ્યું.

રિપોર્ટ..ભૂપત સાંખટ અમરેલી જાફરાબાદ તાલુકાના વરશરૂપ ગામમાં મેળા નું આયોજન કરવામાં આવ્યું હતું.જાફરાબાદ નજીક આવેલા વરાશરૂપ આ મંદિર ખૂબ જ પૌરાણિક છે. અને અહી લોકો શ્રાવણ માસ દરમ્યાન મોટી સંખ્યામાં લોકો ભગવાન શ્રી વરાહ ના દર્શન કરી ધન્યતા અનુભવે છે.વરાશરૂપ માં લોકો મોટી સંખ્યામાં ભાદરવી અમાસની દિવસે આવે છે. અને મોટો મેળો ભરાય છે.વરાશરૂપ મંદિર […]

Continue Reading

અમરેલી જિલ્લાના ધારી ગીર પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો.

રિપોર્ટ..ભૂપત સાંખટ અમરેલી ધારી ગીરના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ….. વીરપુર, સરસિયા સહિતના ગામડાઓમાં ધોધમાર વરસાદ….. બાબરાના ગ્રામ્ય વિસ્તારોમા અનરાધાર વરસાદ પડ્યો……… બાબરા શહેરમાં આખો દિવસમાં માત્ર 1 ઇંચ વરસાદ……. ગરણી ગામે થોડાજ કલાકોમાં 3 ઇંચ વરસાદ ખાબકયો………… વરસાદને કારણે ગામની બજારો થઈ પાણી… પાણી….. હનુમાનજીના મંદિરમાં પણ પાણી ભરાયા…….. સ્થાનિક કરણુકી નદીમાં પણ આવ્યું ઘોડાપુર……..

Continue Reading

અમરેલી જિલ્લામાં વરસાદી માહોલ……..

રિપોર્ટ..ભૂપત સાંખટ અમરેલી જાફરાબાદ પંથકના બીજા દિવસે વહેલી સવારથી વાતાવરણમાં પલટો……જાફરાબાદ શહેરના ગ્રામ વિસ્તારમાં ધીમીધારે વરસાદ શરૂ થયો ………આસપાસના હેમાળ,બાબરકોટ વઢેરા, કડીયાળી, સહિત ગામડાઓમાં પણ વરસાદ……..જાફરાબાદ ,રાજુલા સહિત વિસ્તારમાં વરસાદ…વરસાદને પગલે ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો ………..ખેડૂતોના પાક ને જીવન દાન મળ્યું …..

Continue Reading

અમરેલીના રાજુલા તાલુકાના સાજણાવાવ ગામે આવેલી સાજણી નદીમાં ધોડાપુર આવ્યું …..

રિપોર્ટર :ભૂપત સાંખટ અમરેલી રાજુલા સહિતના વિસ્તારોમાં સતત બીજા દિવસે પણ વરસાદી માહોલ જોવા મળ્યો છે. ત્યારે આજરોજ રાજુલાના સાજણાવાવ ગામેં આવેલી સાજણી નદી બે કાઠે થઇ …. સાજણાવાવ થી રાભડા રોડ પર પાણી ફરી વળ્યા…. સાજણી નદીમાંથી વાહન ચાલકો જીવના જોખમે વાહન ચલાવી રહ્યા છે…

Continue Reading

અમરેલી ના ચલાલાના ગોપાલ ગ્રામમાં દીપડાએ હુમલો કર્યો……..

રિપોર્ટ..ભૂપત સાંખટ અમરેલી વાડીમાં પરિવાર સાથે સુતેલીે બાળકી ઉપર દીપડાનો હુમલો…… ચાર વર્ષની બાળકી ઉપર દીપડાએ હુમલો કરતા ગંભીર હાલતમાં, અમરેલી સિવિલમાં સારવાર માટે ખસેડાયી ……. બાદમાં વધુ સારવાર માટે રાજકોટ સિવિલમાં ખસેડાયી.

Continue Reading