ધારી વિધાનસભા બેઠક પર યોજાયેલ ચૂંટણીઓની રસપ્રદ આંકડાકીય માહિતી

રિપોર્ટર : આદીલખાન પઠાણ, બાબરા છેલ્લી પાંચ ચૂંટણીમાં ભાજપા ત્રણ, કોંગ્રેસ અને ગુજરાત પરિવર્તન પાર્ટી એક એક વખત વિજેતા આગામી ધારી પેટા ચૂંટણીમાં ૧.૧૩ લાખ પુરૂષો અને ૧.૦૪ લાખ સ્ત્રીઓ એમ કુલ ૨,૧૭,૪૮૮ મતદારો મતદાન કરશે : કુલ ૩૩૭ પોલીંગ બુથ અમરેલી જિલ્લામાં આગામી તા.૦૩.૧૧.૨૦૨૦ના રોજ ૯૪-ધારી વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી યોજાનાર છે. આ વિધાનસભા […]

Continue Reading

રાજુલા નગરપાલિકા દ્વારા આજરોજ અતિ મહત્વના બે રોડનું ખાતમુહૂર્ત કરાયું.

રિપોર્ટર: રજનીકાંત કોટડીયા,રાજુલા ધારાસભ્ય અંબરીશભાઈ ડેર ના માર્ગદર્શન અને નેજા હેઠળ ચાલી રહેલી નગરપાલિકામાં વોર્ડ નંબર ત્રણ અને પાંચના વર્ષો જૂનો અને બંને વોર્ડ ને જોડતા અતિ મહત્વના રોડનું ખાતમુહૂર્ત યુવા પ્રમુખ ઘનશ્યામ લાખણોત્રા તથા ઉપ પ્રમુખ પિન્ટુ ભાઈ ઠક્કર અને રાજુલા નગરપાલિકા ટિમ દ્વારા ખાતમુહૂર્ત કરાયું. આ તકે વૉર્ડ નંબર ૩ અને ૫ ના […]

Continue Reading

અમરેલી : બળજબરી પૂર્વક મિલકતના કરાવેલ ૧૨ જેટલા બાનાખત રદ્દ કરવામાં આવ્યા

રિપોર્ટર: રજનીકાંત કોટડીયા,રાજુલા અમરેલી જિલ્લા પોલીસને વ્યાજખોરી અંગે મળેલ અરજી આધારે વ્યાજે લીધેલ રકમના બદલામાં મિલકતના બળજબરીથી કરાવી લીધેલ ૧૨ જેટલા બાનાખત રદ્દ કરાવવામાં આવ્યા. જરૂરીયાતમંદ મધ્યમ વર્ગના માણસો આર્થિક સંકડામણના લીધે, મજબુરીના કારણે પોતાના સારા-નરસાં પ્રસંગો ઉકેલવા અને જરૂરિયાતો પુરી કરવા, વ્યાજખોરો પાસેથી ઉંચા વ્યાજે નાણાં મેળવતા હોય છે, જેનો ફાયદો ઉઠાવી, વ્યાજંકવાદીઓ ઉંચુ […]

Continue Reading

બગસરા ભાજપ અગ્રણી ખાનભાઈ ખોખરે સંઘાણી ને અભિનંદન પાઠવ્યા.

એન ડી પંડયા રીપોર્ટર બગસરા અમરેલી જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક ના ચેરમેન દિલીપભાઈ સંઘાણી તેમજ બોડઁ ઓફ ડિરેક્ટર ને ખૂબ ખુબ અભિનંદન પાઠવતા, બગસરા મુસ્લિમ સમાજ અને જીલ્લા ભાજપ ના આગેવાન. ખાનભાઈ ખોખરે જણાવ્યુ હતુ કે અમરેલી જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક બગસરા ખાતે આવેલ બેંક ના પ્રવેશ દ્વાર પર સ્વ.અરજણભાઈ વેલજીભાઈ પટેલ પ્રવેશદ્વાર રાખવા નિર્ણય […]

Continue Reading

અમરેલી : દામનગર શહેરને ફાયર ફાટયરની સુવિધા અપાવવા બદલ ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમર પ્રત્યે આભાર પ્રગટ કરતા કોંગ્રેસ અગ્રણીઓ

રિપોર્ટર: આદીલખાન પઠાણ,બાબરા દામનગર નગરપાલિકાને વધુ એક સુવિધા અપવતા ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમર પ્રત્યે આભાર પ્રગટ કરતા સ્થાનિક અગ્રણીઓ, તાલુકા કોંગ્રેસ ના રામજીભાઈ ઈસામલિયા, જિલ્લા કોંગ્રેસ અગ્રણી રફીકભાઈ હુનાણી, શહેર કોંગ્રેસના મહિપતગિરી બાપુ જીતુભાઇ નારોલા હારૂનભાઈ ફ્રુટવાળા યુવા કોંગ્રેસના ભુપતભાઇ માલવીયા, જીજ્ઞેશભાઈ ઠાકર, રમેશભાઈ નારોલા, કનુભાઈ બોખા, ઇન્ડસ્ટ્રીઝ એશો ના રાજેશભાઇ ઈસામલિયા, રાજુભાઇ કનાડીયા, પ્રકાશભાઈ વાધેલા, […]

Continue Reading

અમરેલી : રાજુલા સર્વ સમાજ દ્વારા મનીષા કેસ બાબતે આવેદન અપાયું.

રિપોર્ટર: રજનીકાંત કોટડીયા,રાજુલા રાજુલામાં આજે સર્વ સમાજ દ્વારા યુ.પી.ની મનીષા ગેંગ રેપ ની ઘટનાના વિરોધમાં રાજુલા મામલતદારને આવેદન અપાયું.આજે સવારે 11 વાગે આંબેડકર ચોકમાં સર્વે લોકો એકત્રીત થઈ ને રેલી સ્વરૂપે રાજુલા મામલતદાર ઓફિસે પોહચી રાજુલાના મામલતદાર ગઢીયાને આવેદન પાઠવ્યુ. જેમા બજરંગ બલી સેના તેમજ માર્કેટિંગ યાડના ડિરેકટર રમેશભાઈ કાતરિયા તેમજ ધનશામભાઈ કાતરિયા,  મુસ્લિમ સમાજ ના […]

Continue Reading

અમરેલી : ચલાલા ખાતે વાલ્મિકી સમાજ દ્વારા યુપીની યુવતીની પ્રતિમા મૂકી ભાવપૂર્વક શ્રદ્ધાંજલિ આપવામાં આવી

રિપોર્ટર: પ્રતાપ વાળા, ધારી હાલ સમગ્ર ભારત દેશને હચમચાવી નાખે તેવી ઘટના ઉત્તર પ્રદેશમાં બનેલી હોય જેને સખત શબ્દોમાં વખોડી કાઢી ધારી તાલુકાના સલાલા ખાતે વાલ્મિકી સમાજ દ્વારા કેન્ડલ માર્ચ યોજી યુપીની યુવતીની પ્રતિમાને મીણબત્તી અને પુષ્પો ધરીને ભાવપૂર્વક શ્રદ્ધાંજલિ પાટવેલ હાથ કી વાલ્મિકી સમાજના આગેવાનો સહિત બહોળી સંખ્યામાં બહેનોની ઉપસ્થિતિમાં આપવામાં આવી અને રોષ […]

Continue Reading

અમરેલી: બાબરા શહેરમાં પીવાનું પાણી ડોળું આવવાની અને અન્ય પ્રશ્નો બાબતે ચીફ ઓફિસરને રજુવાત કરતા હારુનભાઈ મેતર.

રિપોર્ટર: આદીલખાન પઠાણ,બાબરા બાબરા શહેર માં નગરપાલિકા દ્રારા ચાલતી કામગીરી અને વહીવટી કામગીરી બાબતે ચીફ ઓફિસરને રજુવાત કરતા શહેરના જાગૃત આગેવાન હારુનભાઈ મેતર સાથે પ્રાદેશિક કમિશ્નર ભાવનગર, જીલ્લા કલેકટર અમરેલી અને પ્રાંત અધિકારી લાઠી ને પણ રજુવાત કરેલ છે. બાબરા શહેર ના જાગૃત આગેવાન હારુનભાઈ મેતર દ્રારા ચીફ ઓફિસરને રજુવાત કરેલ છે કે, સરકાર તરફથી […]

Continue Reading

અમરેલી: રાજુલામાં ૨ કલાકમાં પોણા ચાર ઈંચ, ખાંભામાં ૧ કલાકમાં ત્રણ ઈંચ, બાબરા પંથકમાં ૧ કલાકમાં બે ઈંચ વરસાદ નોંધાયો.

રિપોર્ટર: રજનીકાંત કોટડીયા,રાજુલા છેલ્લા ત્રણ દિવસથી બપોર બાદ વરસાદી માહોલ જામી રહ્યો છે. આજે સવારથી બપોર સુધી અસહ્ય બફારો અને ગરમીને કારણે લોકો કંટાળ્યા છે. ત્યારે બપોર બાદ વાતાવરણમાં પલ્ટો જોવા મળ્યો હતો .ખાંભામાં પણ ધોધમાર વરસાદ વરસ્યો હતો. આથી સ્થાનિક નદીઓમાં પૂર આવવા પામ્યું હતું. ખાંભાના નાનુડી, ઉમરીયા, નવા માલકનેશ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં એક કલાકમાં […]

Continue Reading

નર્મદા જિલ્લામાં “રાષ્ટ્રિય પોષણ માહ”ની ઉજવણી દરમિયાન પોષણ સલાડ સ્પર્ધામાં ૭૨૮૫ જેટલી કિશોરીઓએ ભાગ લીધો.

રિપોર્ટર: ગૌતમ વ્યાસ,કેવડીયા કોલોની નર્મદા જિલ્લાની દરેક આંગણવાડી કક્ષાએ “રાષ્ટ્રીય પોષણ માહ”ની કરાયેલી ઉજવણી અંતર્ગત કિશોરી, સગર્ભા માતા, ધાત્રીમાતા વગેરે લાભાર્થીઓ માટે વિવિધ પ્રવૃત્તિઓ સફળતાપૂર્વક હાથ ધરીને પોષણ માહની ઉજવણી સાર્થક કરાઇ છે. નર્મદા જિલ્લાના નાંદોદમાં-૭૫, ગરુડેશ્વરમાં-૪૭, દેડીયાપાડામાં-૨૨૭, સાગબારામાં-૮૫ અને તિલકવાડામાં-૭૯ સહિત કુલ-૫૧૩ આંગણવાડી કેન્દ્રની આજુબાજુમાં ખુલ્લી જગ્યામાં ન્યુટ્રી ગાર્ડન બનાવવામાં આવ્યા છે. તદઉપરાંત, પોષણ […]

Continue Reading