જેતપુર શ્રી રામટેકરી મંદિર દ્વારા ગરીબ લોકોને ભોજન વિતરણ કરવામાં આવી રહ્યું છે.

રિપોર્ટર: વિજય અગ્રાવત,જેતપુર કોરોના મહામારી સામે લડવા સમગ્ર દેશમાં લોકડાઉનની પરિસ્થિતિ સર્જાય છે જેના કારણે રોજેરોજનું કમાઈ ખાતા લોકોની હાલત કફોડી બની ગયેલ છે લોકડાઉનની સ્થિતિમાં જરૂરિયાતમંદ પરિવારોને મદદ કરવા અનેક લોકો અને સંસ્થાઓ આગળ આવી રહ્યા છે ત્યારે જેતપુરમાં પણ કેટલાક વિસ્તારોમાં ગરીબ લોકો સુધી ભોજન પહોંચાડવાનો અનોખો સેવા યજ્ઞ શ્રી રામટેકરી મંદિર મહંત […]

Continue Reading

રાજકોટના શાપર-વેરાવળમાં મીડિયાકર્મીઓ અને પોલીસ પર હુમલો કરનાર આજે વધુ 17 આરોપીઓની ધરપકડ કરવામાં આવી

રિપોર્ટર: વિજય અગ્રાવત,જેતપુર જ્યારે રાજકોટના શાપર-વેરાવળમાં પત્રકાર અને પોલીસ પર હુમલો કરનારા આજે વધુ 17 લોકોની પોલીસે કરી ધરપકડ. જ્યારે અત્યાર સુધીમાં પોલીસે 46 લોકોની ધરપકડ કરી છે. રાજકોટમાં પત્રકાર અને પોલીસ પર હુમલા મામલે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. ત્યારે હવે હુમલો કરનારા વધુ 17 લોકોની પોલીસે ધરપકડ કરી છે. ગઈ કાલે […]

Continue Reading

રાજકોટના હોસ્ટસ્પોટ ગણાતા જંગલેશ્વર વિસ્તારના રહેવાસીઓએ બેકાબુ બની પોલીસ પર પથ્થરમારો કર્યો

રિપોર્ટર: વિજય અગ્રાવત,જેતપુર રાજકોટના હોસ્ટસ્પોટ ગણાતા જંગલેશ્વર વિસ્તારના રહેવાસીઓએ બેકાબુ બની પોલીસ પર પથ્થરમારો કર્યો હતો. ટોળે વળેલા શખ્સોએ પોલીસ તેમજ લોકોના વાહનોમાં તોડફોડ કરી હતી, ત્યારે પોલીસે ટીયર ગેસના સેલ છોડ્યા બાદ લાઠીચાર્જ કરી ટોળા પર કાબુ મેળવ્યો હતો. રાજકોટ શહેરના રેડ ઝોન વિસ્તાર એવા જંગલેશ્વરમાં ગત રાત્રે અચાનક 300થી 400 જેટલા લોકોનું ટોળું […]

Continue Reading

રાજકોટમાં લોકડાઉન સમય દરમ્યાન જાહેરમાં નીકળવા માટે બોગસ ડમી પાસ બનાવી તેનો ઉપયોગ કરનાર ઇસમો વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.

રિપોર્ટર: વિજય અગ્રાવત,જેતપુર વિશ્વમાં કોરોના વાયરસની મહામારી ફેલાયેલ છે. જેથી ભારત દેશમાં કોરોના વાયરસનું સંક્રમણ ફેલાતું અટકે તેવા હેતુથી લોકડાઉન જાહેર કરવામાં આવેલ છે. જે લોકડાઉન સમય દરમ્યાન લોકોને જાહેરમાં નીકળવા પર પ્રતિબંઘ રાખવામા આવેલ છે. તેમ છતા જે કોઇ વ્યકિતઓને અગત્યના કામે તથા ફરજપર જવા-આવવા માટે વહીવટી તંત્ર દ્રારા પાસ ઈશ્યુ કરવામાં આવે છે. […]

Continue Reading

રાજકોટ ગ્રામ્ય જીલ્લાના વિરપુર પો.સ્ટે.માં અપહરણના ગુનામાં છેલ્લા પાંચ માસથી નાસતા-ફરતા આરોપીને ભાવનગર જીલ્લા ખાતેથી દબોચી લીધો

રિપોર્ટર: વિજય અગ્રાવત,જેતપુર રેન્જમાં અલગ-અલગ ગુનાઓમાં નાસતા-ફરતા આરોપીઓને પકડી પાડવા રાજકોટ રેન્જના ડી.આઇ.જી.પી. શ્રી સંદીપ સિંહ સાહેબ દ્રારા રેન્જમાં એક સ્પેશીયલ સ્કવોડ બનાવવામાં આવેલ છે અને તે સ્કવોડના પો.સ.ઇ.શ્રી જે.એસ.ડેલા નાઓને સુચના કરેલ જે અન્વયે સ્કવોડના પો.સ.ઇ.શ્રી તથા રૂપકબહાદુર બહોરા,કરશનભાઇ કલોતરા તથા ડ્રા.સમીરભાઇ નાઓએ વીરપુર ગામેથી સગીરવયની છોકરીના અપહરણના ગુનામાં છેલ્લા પાંચ માસથી નાસતો-ફરતો આરોપી […]

Continue Reading

જેતપુરમા વાતાવરણમાં આવ્યો પલ્ટો

રિપોર્ટર: વિજય અગ્રાવત,જેતપુર જેતપુર બ્રેકિંગ જેતપુરમા વાતાવરણમાં આવ્યો પલ્ટો… વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદ શરૂ.. ભારે પવન સાથે વરસાદ શરૂ… અસનિય ગરમી વચ્ચે વરસાદ.. વરસાદના કારણે ખેડૂતોમાં ચિંતા વરસાદના કારણે વાતાવરણ ઠંડક પ્રસરી.. રીપોર્ટ વિજય અગ્રાવત જેતપુર

Continue Reading

રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકામાં પરપ્રાંતિય મજૂરો ને રાજકોટ રેલવે સ્ટેશન સુધી પહોંચાડશે

રિપોર્ટર: વિજય અગ્રાવત,જેતપુર હાલ સમગ્ર વિશ્વમાં કોરોનાનો કહેર ચાલી રહ્યો છે ત્યારે જેતપુર તાલુકામાં લોકડાઉનના કારણે જે પરપ્રાંતિય મજૂરો પોતાના વતન જવા માટે અટકાવવા માં આવ્યા હતા તે મજૂરો ને આજ બોપર ના સમય ની આસ પાસ પોતાના વતન જવા માટે રાજકોટ રેલવે સ્ટેશન સુધી આ પરપ્રાંતિય મજૂરો ને પોહ્ચાડવામાં આવ્યા હતા.જેતપુર તાલુકાના એસ.ટી.ડેપો મેનેજર […]

Continue Reading

રાજકોટ ગ્રામ્ય પોલીસ શરીર સબંધી અને હથીયારધારાના ગુન્હામાં પકડાયેલ માથાભારે ઇસમને જેલ હવાલે કર્યો

રિપોર્ટર: વિજય અગ્રાવત,જેતપુર બે માસ પુર્વે ગોંડલ શહેરમાં ઘાતક હથિયારો સાથે આંતક મચાવનાર માથાભારે ઇસમ ઇમરાન ઉર્ફે ઇમલો હસનભાઇ કટારીયા રહે . ગોંડલ વાળાને શ્રી,રેમ્યા મોહન,જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી રાજકોટ દ્રારા પાસા તળે અટકાયત કરી સુરત લાજપોર મધ્યસ્થ જેલ હવાલે કરવાનો હુકમ કરતા શ્રી બલરામ મીણા પોલીસ અધિક્ષક રાજકોટ ગ્રામ્ય ની સુચના અને મર્ગદર્શન હેઠળ શ્રી એમ.એન.રાણા,પો.ઇન્સ.એલ.સી.બી […]

Continue Reading

રાજકોટ: 150 ફૂટ રિંગ પર આવેલ પુનિતનગર પાસે અકસ્માત

રિપોર્ટર: વિજય અગ્રાવત,જેતપુર કોરોનાને કારણે લોકડાઉન વચ્ચે પોલીસે મોટાભાગના રસ્તાઓ બંધ રાખ્યા છે ત્યારે આજે રાત્રે મવડી 150 ફૂટ રિંગ રોડ પર એક કાર બેકાબુ બનીને ઉંધી વળી હતી કારમાં ભારે નુકશાન થયું હતું. માલવિયા નગર પોલીસે કાર ચાલક મવડીના જુના વણકર વાસમાં રહેતા કેતન નીતિનભાઈ સાગઠીયાને અટકાયતમાં લઈને પૂછપરછ હાથ ધરી હતી તે નશો […]

Continue Reading

જેતપુરમાં કાળઝાળ ગરમી વચ્ચે પોતાની ફરજ બજાવતા પોલીસ કર્મીઓને યુદ્ધ એજ કલ્યાણ ગ્રુપ દ્વારા ઠંડી છાશ વિતરણ કરવામાં આવી.

રિપોર્ટર: વિજય અગ્રાવત,જેતપુર આજે સમગ્ર દેશમાં કોરોના મહામારી ચાલી રહી છે ત્યારે ૪૦ ડીગ્રી જેવી આકરી ગરમીમાં પણ જેતપુર પોલીસ તેમની ફરજ બજાવે છે જેતપુર લોકડાઉનનું ચુસ્તપણે અમલ થાય તે માટે શહેરના મુખ્ય ટ્રાફિક પોઈન્ટ ઉપર પોલીસ જવાનો તૈનાત કરવામાં આવ્યા છે. ત્યારે જેતપુરમાં લોકડાઉન વચ્ચે શહેરના પોલીસ જવાનો આ કાળઝાળ ગરમી વચ્ચે જનતાનું રક્ષણ […]

Continue Reading