રાજકોટ: 150 ફૂટ રિંગ પર આવેલ પુનિતનગર પાસે અકસ્માત

Latest Rajkot
રિપોર્ટર: વિજય અગ્રાવત,જેતપુર

કોરોનાને કારણે લોકડાઉન વચ્ચે પોલીસે મોટાભાગના રસ્તાઓ બંધ રાખ્યા છે ત્યારે આજે રાત્રે મવડી 150 ફૂટ રિંગ રોડ પર એક કાર બેકાબુ બનીને ઉંધી વળી હતી કારમાં ભારે નુકશાન થયું હતું. માલવિયા નગર પોલીસે કાર ચાલક મવડીના જુના વણકર વાસમાં રહેતા કેતન નીતિનભાઈ સાગઠીયાને અટકાયતમાં લઈને પૂછપરછ હાથ ધરી હતી તે નશો કરેલ હોવાનું ખુલતા અલગથી ગુનો નોંધવામાં આવ્યો છે કેક લેવા નીકળ્યો હોવાનું રટણ કર્યું કાર પર જે મંજૂરી નંબર છે તે અલગ કાર નું છે આ મંજૂરી પત્રક પણ તેની પત્નીના નામનો હોવાનું કહી રહ્યો હતો.

પળે…પળ… ના સમાચાર ને વાંચવા માટે અમારા પંચમહાલ મિરર ના ગ્રુપ માં જોડાવ …ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક એ ક્લિક કરો….

https://chat.whatsapp.com/Eu06nBNR3eQ6ggfgvIfTVH

Editor / Owner
Dharmesh Vinubhai Panchal
7572999799
G Samachar News Chanel Krishna GTPL NO 981
સમાચાર આપવા તેમજ અમારા સમાચાર પત્ર તેમજ ન્યૂઝ ચેનલ માં પત્રકાર બનવા સંપર્ક કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *