રાજકોટ : ધોરાજી જામકંડોરણા વિસ્તારના લોકોને પીવાનું પાણી પુરૂ પાડતો ફોફળ ડેમ ઓવરફ્લો..

રિપોર્ટર: વિજય અગ્રાવત,જેતપુર રાજકોટ જિલ્લાના ધોરાજી જામકંડોરણા વિસ્તારના લોકોને પીવાનું પાણી પુરૂ પાડતો ફોફળ ડેમ ઓવરફ્લો લોકો પરિવાર સાથે ડેમ નો નજારો જોવા ઉમટી પડ્યા જામ કંડોરણાના ૪૨ જેટલા ગામો અને ધોરાજી શહેર ને પીવાના પાણી નો પ્રશ્ન હલ થયો છે. ધોરાજી જામકંડોરણા વચ્ચે આવેલ મોટા દૂધીવદર ગામ પાસે આવેલ ફોફળ ડેમ માં નવા નીર […]

Continue Reading

રાજકોટ: બીનવારસી હાલતમાં મળી આવેલ વૃદ્ધ મહીલાને તેના પરિવારને સોપતી રાજકોટ પોલીસ.

રિપોર્ટર: વિજય અગ્રાવત,જેતપુર ગઈકાલના રોજ રાત્રીના સમયે બીનવારસી હાલતમાં એક વૃદ્ધ મહીલા મળી આવતા તેને પી.આર.સી મારફતે પોલીસ સ્ટેશન લઈ આવેલ અને તેની પુછપરછ કરતા પોતે પોતાનું નામ મુક્તાબેન ઘીરજલાલ રાઠોડ રહે. ગુંદાવાડી – ૨૬ રાજકોટ વાળા હોવાનું જણાવેલ અને પોતે ભુલા પડી ગયેલ હોવાનું જણાવતા હોય જેથી તપાસ કરતા વૃદ્ધ મહીલાના વાલી વારસ મળી […]

Continue Reading

રાજકોટ: પાણી પર પાપના પુરાવા ! ભાદર નદીમાં ભેળવ્યું ઝેરી કેમિકલ,ઉડ્યાં ફીણના ગોટેગોટા.

રિપોર્ટર: વિજય અગ્રાવત,જેતપુર જેતપુરના સાડી ઉદ્યોગના સંચાલકો ભાદર નદીને ગટર સમજી રહ્યા છે. પરિણામે ભાદર નદીમાં વહેતું મીઠું જળ હવે ભૂતકાળ બની ગયો છે . ભાદર નદી હવે માત્ર કેમિકલ વહાવતું બની રહ્યું છે. પરિણામે નદીના કાંઠાની ખેતીની જમીનો બંજળ બની રહી છે. ખેડૂતો પાયમાલ બની રહ્યા છે . પાણીમાં જોવા મળતાં ફીણના ગોટા પાણીમાં […]

Continue Reading

માંગરોળનાં સચિન જે. પીઠડીયા અને રાજકોટના ડો. પંકજ મુછડીયાએ કોવિડ-19 અને બદલાતી જીવનશૈલી વિષે ઓનલાઈન સર્વેક્ષણ અહેવાલ જૂન-20 પ્રસ્તુત કર્યો છે.

રિપોર્ટર: જીતુ પરમાર,માંગરોળ પ્રસ્તુત સર્વેક્ષણમાં કોરોના વાઈરસથી પેદા થયેલ કોવિડ-19નાં સંક્રમણના લીધે સમગ્ર ભારતમાં 25 માર્ચથી ચાર તબક્કામાં લોકડાઉન થયું હતું. જેની અસર એ સમાજજીવનનાં સામાજિક પાસાના કુટુંબ, લગ્ન, શિક્ષણ, આરોગ્ય સંબંધિત રોજિંદા જીવનશૈલીમાં બદલાવ આવતાં લોકોની આદતો બદલાય છે અને બીજી બાજુ આર્થિક તેમજ પર્યાવરણ પર પણ અસર જોવા મળી છે.તેનો અભ્યાસ કરવાના હેતુના […]

Continue Reading

રાજકોટ: જેતપુર ના જેતલસર જંકશન ખાતે બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

રિપોર્ટર: વિજય અગ્રાવત,જેતપુર દેશમાં કોરોના ની મહામારી તેમજ લોકડાઉન ના કારણે સર્જાયેલી વિકટ પરિસ્થિતિ માં બ્લડની અછત આ સર્જાયેલ હોય ત્યારે આ પરિસ્થિતિમાં મદદરૂપ થવા જેતપુર તાલુકાના જેતલસર જંકશન ખાતે રોટરી ક્લબ ઓફ જેતપુર દ્વારા આજરોજ જંકશન તાલુકા શાળા ખાતે બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ચિંતનભાઈ પુરોહિત, યોગેશભાઈ જોષી, સંજયભાઈ ઠુંમર, પિતાગભાઈ કોઈસા, […]

Continue Reading

રાજકોટ પાણીના ધસમસતા વહેણમાં બોલેરો તણાઈ, ૨ નો બચાવ,૧ લાપતા.

રિપોર્ટર: વિજય અગ્રાવત,જેતપુર રાજકોટમાં પાણીમાં ડૂબી જવાના જુદી જુદી જગ્યાએ બે બનાવો સામે આવ્યા છે, કૉઝવેમાં બોલેરો તણાવાનો વીડિયો સામે આવ્યો રાજકોટમાં પાણીમાં ડૂબી જવાના જુદી જુદી જગ્યાએ બે બનાવો સામે આવ્યા છે. રાજકોટના વોર્ડ નંબર 18 એટલે કે કોઠારિયા વિસ્તારમાં આવેલ લાપસરી રોડ પર આવેલ બેઠા પૂલ પર ઊભેલી બોલેરો કાર પાણી માં ખાબકતા […]

Continue Reading

રાજકોટમાં રદ થઈ ગયેલી ૧૦૦૦ અને ૫૦૦ ના દરની ૯૬,૫૦,૦૦૦ ની ચલણી નોટો સાથે ૨ શખ્સોને ક્રાઇમ બ્રાન્ચે ઝડપ્યા.

રિપોર્ટર: વિજય અગ્રાવત,જેતપુર રાજકોટમાં રદ થઈ ગયેલી ૧૦૦૦ અને ૫૦૦ ના દરની ૯૬,૫૦,૦૦૦ ની ચલણી નોટો સાથે ૨ શખ્સોને ક્રાઇમ બ્રાન્ચે પકડ્યા છે. વાંકાનેર લુણસરના પ્રૌઢ અને સુરતના વૃદ્ધની ધરપકડ મવડી પોલીસ હેડ ક્વાર્ટર પાસે સ્પીડ વેલ પાર્ટી પ્લોટ પાસેથી જૂની ચલણી નોટો ઝડપાઇ લુણસરના પટેલ હરજીવન રામજીભાઈ વસીયાણી અને સુરતનો પટેલ ભીખાભાઇ બાબુભાઇ નરોડીયા […]

Continue Reading

રાજકોટ શહેર માલિયાસણ ચોકડી પાસેથી કારમાં ૧૬ કિલો ગાંજો લઈને આવતા ગાયક કલાકારની ધરપકડ.

રિપોર્ટર: વિજય અગ્રાવત,જેતપુર રાજકોટ શહેરમાં માદક પદાર્થોના વેચાણ અને હેરાફેરી ઉપર વોચ રાખવા પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ, જે.પી.સી ખુર્શીદ અહેમદ, ડી.કઈ.પી. મનોહરસિંહ જાડેજા, ડી.કઈ.પી પ્રવિણકુમાર મીણાની સુચનાથી એ.સી.પી ક્રાઇમ જયદીપસિંહ સરવૈયા અને એસ.ઓ.ગઈ.પી.આઈ આર.વાય.રાવલના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઈ અસલમ અંસારી અને તેમની ટિમ પેટ્રોલિંગમાં હતી દરમિયાન જીતુભા ઝાલા, ફિરોજભાઈ રાઠોડ, વિજેન્દ્રસિંહ ઝાલાને ખાનગીરાહે મળેલી હકીકત આધારે […]

Continue Reading

બ્રેકીંગ રાજકોટ: રાજકોટના ત્રંબા ગામના બસ સ્ટેન્ડ નજીક અકસ્માતમાં અમદાવાદના વસ્ત્રાલમાં ફરજ બજાવતા પી.એસ.આઈ નું મોત.

રિપોર્ટર: વિજય અગ્રાવત,જેતપુર રાજકોટના ત્રંબા ગામના બસ સ્ટેન્ડ નજીક અકસ્માતનો મામલો અમદાવાદ વસ્ત્રાલમાં ફરજ બજાવતા PSI નિલેશ કોઠારીનું અકસ્માતમાં મોત કાર સાઈડમાં પાર્ક કરી ડીકીમાંથી વસ્તુ કાઢતા હતા ત્યારે બેકાબુ ટ્રક કારની પાછળ ટકરાતા નીપજ્યું મોત કારમાં ૪ બાળકો અને PSIના પત્ની હતા જેમનો આબાદ બચાવ.

Continue Reading

બ્રેકીંગ રાજકોટ: ગોંડલના ભુણાવા ચોકડી પાસે અકસ્માત.

રિપોર્ટર: વિજય અગ્રાવત,જેતપુર રાજકોટ: ગોંડલના ભુણાવા ચોકડી પાસે અકસ્માત રાજપરા થી નવાગઢ જતા પરિવારની કાર પલટી મારી ૧૨ થી ૧૩ લોકોને ગંભીર ઇજા થતા ગોંડલ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા ૫ લોકો વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડાયા.

Continue Reading